________________
જીવન અને મરણ એ તો માનવ શરીરને ચીરકાળને સ્વભાવ છે. તદનુસાર તેઓએ સં. ૧૯૮૮ ના દીપાવલીને શનીવારે સમાધિપૂર્વક પિતાને દેહ છોડ્યો.
આવા સ્ત્રી રત્નોનાં જીવન ભારતવર્ષની જેમ પ્રજા જાણે વાંચે અને શ્રીમંતાઈમાં પણ સાદાઈ—સરળતા-નિરભિમાનતા રાખી ધર્મની અચળ શ્રદ્ધાવડે ધામીક કાર્યો કરે તેજ આવા જીવનચરિત્રને હેતુ છે.
લી. પ્રકાશક ધ્યાનમાં લેશે – ૧ કોઇપણ જાતનાં જૈન ધર્મનાં પુસ્તકો અમારા છપાવેલાં અને દરેક
જેને સંસ્થાનાં અમારે ત્યાં મોટા જથ્થામાં રહે છે. ૨ શાળાઓમાં ચાલતાં ધાર્મિક અભ્યાસનાં દરેક પુસ્તકો શુદ્ધ સારાં અને
સસ્તાં મળી શકશે. ૩ જૈનેતર ઇતિહાસીક, ડીટેકટીવ, સારાં નેવેલ અને બાળકેગી નાનાં
નૈતિક જ્ઞાન આપનારાં પુસ્તક ઘણી જાતનાં મળશે. ૪ ચેવિશ પ્રભુના રંગીન સુંદર ફોટા અને અનુપૂવી સાથેની દર્શન ચોવીશી નવી આવૃત્તિ ઘણી સુંદર તૈયાર થઈ છે. સો
નકલના રૂ. ૨૦) ૫ કલકત્તાના છપાવેલા તિર્થોના અને બીજા ધાર્મિક સંસ્કાર આપનારા
ભાવવાહક સુંદર રંગીન ફટાઓ મેટી સાઈઝના મળી શકશે. ૬ સ્થાપના-શ્રી ગૌતમસ્વામીને અથવા નવપદ મંડળના ફેટાવાળા, સાપડા, સાપડી સસ્તા મળશે.
લખો – જૈન સસ્તી વાંચનમાળા–પાલીતાણું.