________________
( ૩ ) - ગરીબાઈ જેને લોકે એની મશ્કરી કરે છે એવું સત્ય
દાગરને સમજાયું. એણે મનમાં કાંઈક નક્કી કર્યું. “ આ ઘટી ખરીદવા તમારે વિચાર છે કે શું !”
પણ એની કિંમત શું છે!” ભાવડશેઠે સદા ગરને પૂછ્યું.
“સે સુવર્ણ મહોર ! ” “એ કિમત કાંઈક વધારે પડતી છે.”
વધારે પડતી છે!” “હા !”
ના ! ખરી વાત તો એ છે કે અધપરિક્ષા કરતાં કોઈને આવડતી જ નથી, ઝવેરી વગર ઝવેરાતની પરીક્ષા કોણ કરે ?”
એમ?” • “હા ! આ એક નમુનેદાર ઘડી છે; લક્ષણવંતી છે, એના ખરીદનારને ભવિષ્યમાં એના પ્રતાપે કંઇકંઈ લાભ છે! મેં તો વ્યાજબી કિંમત આંકી છે.”
શેઠ સાહેબ ! ખરીદો ત્યારે ? ” લોકેમાંથી કઈક ગણગણ્યું.
સોદાગર! એ કિંમતમાં કાંઈ ફાફેર છે કે? ”