________________
( ૪૪ )
“ નહિ ! રાતી પાઈ પણ નહિ ! ”
“ તા સાદા કબુલ ત્યારે ? ”
લેાકાની અજાયબી વચ્ચે ભાવશેઠ સોદાગરને ઘેાડી સહિત પાતાની દુકાને તેડી લાવ્યા ત્યાં જેટલી હતી તેટલી સુવણૅ મહેારા ગણી આપી. માકી સુવણૅ મહેારા ધર્મચંદ્ર શેઠને ત્યાંથી લાવીને આપી દીધી. ઘેાડી ઘરમાં આંગણામાં આંધી, એ સુંદર ઘેાડીને લાયક ઘરનું આંગણું નહાતુ. રાજદરબારે શાબા આપે એવી ઘેાડીયે આ છઠ્ઠું ઘરનાં આંગણાને આખરે શાભાવ્યું.
મશ્કરીને સત્યના સ્વરૂપમાં જોઇ લેાકેા તા આભાજ થઈ ગયા, આપણે તા મશ્કરીમાં શેઠને બનાવતા હતા પણ આતા સત્ય ઘટના બની ગઈ. ભલભલા ઘેાડી ખરીદવાને શક્તિવાન ન થયા, મોટા મેટાઓએ હિંમત ન કરી એ ભાવડશાહે સત્ય કરી તાવ્યું.
સોદાગર પાતાનાં નાણાં લઈ રસ્તે પડયા, નગરના મફતીયા લેાકેાને હવે પાતાના ધંધા પૂરા થયેલા હેાવાથી તે ધીરેધીરે વીખરાયા, લેાકેા જ્યાંત્યાં ઘેાડીની તારીફ કરવા લાગ્યા. વાયુવેગે વાત તેા પ્રસરી ગઈ. અન્ન અને દાંતને વેર ધરાવનાર ભાવડશાહે અતિ કિંમતી ઘેાડી ખરીદી એથી બધાને અજાયબી તા થઈ.