SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) “લે ભઈ સોદાગર : આખા દિવસની તારી મહેન્દ્ર હવે સફલ થઈ અાજે કઈ સારા માણસનું તે મેવું જેવું હશે, તને હવે મે માગ્યા પસા મળ્યા જ સમજ ? ” ચા બોલ્ય. બધા હસી પડ્યા. એક બીજા જુદાજુદા રૂપમાં મશ્કરી કરવા લાગ્યા. બધાય મનમાં હસવા લાગ્યા. “આત ગાંડે. થયે હશે કે શું ? ખાવાના તો કડાકા છે ને ઘોડી ખરીદવા આવ્યા છે એના મનમાં શું સમજતો હશે. કાતરીયું જ ગં! આતે કાંઈ શાકભાજી છે કે બેચાર પિયામાં મળી જશે, આ શું મામુલી ચીજ છે કે બેપાંચ રૂપીયામાં પતી જશે, એણે હજી કીંમત સાંભળી નથી ત્યાં સુધી જ, જ્યાં કિંમત સાંભળી કે તરતજ ઠંડાગાર ? ” કેમ શેઠ ! ઘોડી ખરીદવી છે કે શું? ” ભાવડશેઠ એ લાક્ષણક ઘડીનાં લક્ષણ નિહાળી સેદાગરને પૂછવા જાય છે એટલામાં એક જણે કહ્યું. એ મશ્કરીનાં વચન સાંભળી બધાય હસી પડયા. ભાવડશાહ પણ એમની સાથે સાથે હસી પડયા, હજાર, મુખઓમાં રહેલા એક ડાહ્યાને પણ મુખીનેજ પાઠ ભજ.. વો પડે. ત્યાં ગુસ્સો કર્યો શું કામને ! લેકેની આવી ચેષ્ટા જોઈ સોદાગર પણ ક્ષોભ પામે લેકેની વર્તણૂકથી સોદાગરે કંઈક કલ્પના કરી. આની
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy