SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૯ ) લાગ્યું. તરફડતાં પણ એ શિકારી તરફ એને રાષ હતા. જાણે એ રાષથી એના જીવ ન જતા હાય એમ જણાયુ. આખરે વેદનાની કીકીયારી પાડતા એ ચિત્તો તરફડી માતને આધિન ચે.. બધાંયના મન શાંત અને ઉત્સાહવત થયાં. શિકારીનું ન પૂરૂ થયું, એ આવેલ હતા જુદા વિચારે પણ હવે એના વિચાર બદલાણા, પેાતાના અશ્વ પાસે આવી એક છલગે તે અત્ર ઉપર કુદ્યો, એ જનમેદની તરફ તીક્ષ્ણ નજરે જોતા કાઈ કાંઈ પૂછે તે પહેલાં તેા અશ્વને એડી ડાળી. સ્વામીના અભિપ્રાયને જાણનારા અશ્વ જે દિશામાંથી આવ્યો હતો તે તરફ અદૃશ્ય થઇ ગયે, એ નરનારી બધાંચ ડાચુ વકાસીને જતા અને જોઇ રહ્યાં. શરદૃવના ઉત્સવ એ રીને ઉજવાઇ ગયેા. પશુ ર૦ મું. સુશીલા. “ હું મનવા ! તું કાં ચળે ચડે, વિકટ પ્રેમ પગે શાને પડે; આ અનિમાં દાદલી, વસમી એની વાટ, ભાગ્યવંત કાઇ ચતુર જન, ગામે એને! ત્યાગ. ” હે મનવા॰ ',
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy