________________
( ૧૬ )
“ માનવી માનવીમાંય ફેર તા ખરેાજને. આપણેય માણસ, એક ગરીબ પણ માણસ અને એય માણસ, શું એની સુંદરતા! શું એની છટા! એ ગર્વભરી રમણીજનને લાભા નારી શી એની ચાલ ! યુવાનીને આંગણે હજી તેા હવે આવે છે ત્યાં એનું આવું અનુપમ શૌર્ય, શૌય એ ગમે તેવી લલનાઓનાં દિલને વ્હેલાવે છે. કેાણ હશે એ! આવ્યા અને ગયા, કાઈ રાજકુમાર હશે ! મારૂં મન પણ એને જોયા પછી કાં નિ:શ્વાસ નાખે, એની તરફ આટલા બધા પક્ષપાત કેમ, એ વીર મૂર્ત્તિ હજી પણ જાણે નજર સમક્ષ ખડી હાયને શું ! ત્યાગની ભાવનાવાળું મારૂં મન એના દર્શન પછી આટલું બધુ ક્ષેાભાય એ તે! નવાઈ ! સંસારમાં પરવશતાએ આમજ માયાના પાશમાં બંધાવાનું હશે. વાહ ! દુનિયા ! વાહ ! માયા !
""
શરદુત્સવમાંથી આવ્યા પછી સુશીલાનુ મન અશાંત હતું. શરદૃત્સવમાં જતી વખતે જે સુશીલા હતી તે આવતી વખતે એજ સુશીલા નહેાતી. જતાં સમયે એનુ હૃદય એને અધિષ્ઠત હતું હવે તેા પલટાઈ ગયું હતું, એ હૃદય એને આધિન નહાતુ. બળાત્કારે અનેક નવાનવા વિચારની મિ એના હૈયામાં પ્રગટ થયા કરતી હતી. સુશીલા હૃદયની વ્યાકુલતાથી પરવશ થઈ ગઈ હતી.
સાંજના જમી પરવારીને સુરશ્રેષ્ઠી પેાતાના મકાનના