________________
( ૧૫૮) એ શિકારી પણ ચિત્તા સાથે થોડી કુસ્તી કરવા વિચાર કર્યો, બનતા લગી એને મારી નાખવા શિકારીને વિચાર નહોતે, ઘાયલ થયેલ એ ચિત્તે મૃત્યુના ભયથી ડરી પાછો શત્રુંજયના ડુંગરમાં ભાગી જાય એ એની ઈચ્છા હતી, પણ ચિત્તે પાછો વેર લેવાને વિચાર કરતાં હવાથી શિકારીએ ધાર્યું “કંઈક નવા જુની થશે.”
એણે સાવધપણે ચિત્તા સામે પિતાનો ભાલે તા. ચિત્તો છલંગ મારી શિકારી ઉપર કુદ્યો. એકજ બટકે એને ખાઈ જવા માગતા હોય, તેમ પિતાનું હે ખુલ્લું રાખી ઠેકડો માર્યો, ને એની ગળચી પકડવા એણે વિચાર કર્યો.
એ કુદે ચિત્તો શિકારીના અવયવને સ્પશી શકે તે પહેલાં શિકારીએ અચુક નેમ સાધી તાકેલો ભલે ચિત્તાના ફાડેલા મોંમાં ભેંકી દીધો. ચિત્તે એકવાર ફરી લેહી વખતે ધરતી ઉપર ઢળી પડ્યો.
“શાબાશ! શાબાશ !” બધાના મુખમાંથી પ્રશંસાના ઉદ્દગાર નીકળી પડયા.
પિતાના હરીફની પ્રશંસા સાંભળી ફાટેલ ડોળે ચિત્તો એ શિકારી તરફ ઘુમૂર્તિ રષ ખાલી કરવા લાગ્યો. એની શક્તિઓ મંદમંદ થતી જતી હતી, એ ભાલાના પ્રહારથી એના મેંમાથી રૂધીર વહી રહ્યું હતું, મૃત્યુ સમયને ઘંટ વાગી ગયેલ હોવાથી સમયની રાહ જેતે ચિત્ત તરફડવા