________________
( ૧૪૬ )
આવીશ તેા ખરી પણ ગાવાનુ મારાથી નહી બને!” “ એમ ન બને, એ સૌભાગ્ય મહાત્સવમાં તું અધાને ગવરાવીશ તા તને પણ સૌભાગ્ય સારી રીતે મળશે. એ મહેાત્સવમાં ભાગ લઇ વિજય મેળવવા એટલે એક જાતનુ વરદાન ? અવશ્ય એ શ્રેષ્ઠ સૌભાગ્યવતી અનેજ !
""
66
“ હશે હવે જવા દે એ વાત ! તમે બધાં જાએ આજે. ’
૮ કેમ કાંઈ અમારાથી કંટાળી ગયાં ખાઇ ! અત્યારથી અમારાથી કંટાળશે. તા પરણ્યા પછી તેા અમારૂ મ્હાંએ જોવું નહી ગમે. ”
''
“ વિલાસનાં વિલાસભર્યા વચન સાંભળી સુશીલા બેલી, તારૂ આવું સુંદર મ્હાં શા માટે અમને ના ગમે, કહે તે ખરી તારા પરણેલાને ગમે છે કે નહી. ’”
એ વચન સાંભળી બધી હસી પડી.
અત્યાર સુધી તા સાધ્વી થવાની વાતા કરી રહ્યા હતાં, એટલી વારમાં આવી વાતા કરતાં કયાંથી આવડી કહેા તા ખરાં જરી, ’
66
“ અરે, એતા બધુંય આવડશે, ધીરે, ધીરે, જરી કોઈ અલબેલા સાથે નજર તા મળવા દે, પછી જોઇ લ્યેા એની વાત. દીક્ષાનું નામ પણ ભૂલી જશે. ”
“સુશીલા! સુશીલા!” સુશીલાની માતાએ બૂમ પાડી,