________________
( ૧૭ )
“આવું છું! ” જવાબ દેતી સુશીલા સખીઓના કંટાળામાંથી છુટી થવાને ઈચ્છતી ત્યાંથી ઉઠી. એની પછવાડે સખીઓ પણ ઓરડામાંથી બહાર નીકળી સુશીલા એની માતા પાસે ગઈ ને માયા, વિલાસ, વિદ્યાને તનમન એ બધી નવલખીઓએ પિતાપિતાના ઘર તરફ ચાલતી પકડી. એ બધી તોફાની અને મસ્તીખોર વછેરીઓને જેઈ સુકલાની માતા સ્મિત કરતાં બોલી. “આ બધે શંભુ મેળો આજે કયાંથી ભુલે પડે વા!”
પ્રકરાનું ૧૯ મું.
વડલાને આશરે. મન તું ગમાર થા મા, પ્રેમમાં દટાઈ જા મા, એ-કે-ફમાં લલચા મા, ભુંડા! ખુવાર થા મા,
આજે શરદબાતુની પૂર્ણિમા હોવાથી કઈ કઈ ઠેકાણે સૌરાષ્ટ્રમાં એ ઉત્સવને સોરઠની સુંદરીઓ સારી રીતે ઉજવતી હતી, સારાય સૌરાષ્ટ્રમાં અગરતા દુનિયાના ગમે તે ભાગોમાં એ મહોત્સવ ગમે તેવી સારી રીતે ઉજવાતા હોય તે ભલે. પણ એ ગુઢ્યની નજીક ઘેટી ગામને ઉત્સવ