________________
( ૧૪૫ )
“ જોજેલી ! સુશીલાને તારી નજર ન લાગે ! ” “ કાઇની નજર લાગે એવાંજ સુશીલા છે! ”
“ હશે! આખરે આજે સુશીલાએ સત્ય વાત કહી તા ખરી. ”
tr
“હાં ! પણ આ વિનેાદમાં એક વાતતા રહી ગઈ, સુશીલા ! ’”
“ અને તે શી વાત તારી ! ,,
“ કાલે શરઢ મહાત્સવ છે. ગામની ભાગાળે ઉદ્યાનમાં પેલા વડલાના ઝાડ નીચે સૌભાગ્ય મહેાત્સવ ઉજવવાના છે, તું આવશે કની ? ” વિલાસવતીએ પૂછ્યું.
""
“ શા માટે નહિ આવે, જરૂર આવશે, પેાતાના કાયલ સમા મધુરા કંઠથી ગરા પણ લેવરાવશે, પછી કાંક, વચમાં તનમન ટહુકી.
kr
મારા કરતાં તેા ગાવામાં તમે બધાં કયાં ઉતરા એવાં છે!!
99
rr
તારા જેવાં તા નહીજ સુશીલા, જેથી અમે તને આમંત્રણ કરવાં આવ્યાં છીએ, એ સૌભાગ્ય મહેાત્સવમાં તારે અવશ્ય આવવાનું, ને મીઠા ધુરા કંઠની પરીક્ષા માપી બધાને ગવરાવવાનું.
77
૧૦