________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૬૧ ] સમાર ભજનિત દ્વેષપર પરાથી અધાગિત થવા પામે છે. દાતાર દાનગુણુવડે જ્યાં ત્યાં પ્રશંસાય છે અને સુકૃત્ય ઉપાર્જન કરીને સદ્ગતિ પામી શકે છે. જો તેને સેાનાના કાઢાળે વાવવા ઇચ્છા જ હાય તા જેમ જનતામાંથી જડતા–અજ્ઞાનતા નાશ પામે અને જ્ઞાનના પ્રકાશ થાય તેવા કાર્યમાં વિવેકષ્ટિથી પ્રાપ્ત દ્રવ્યના સદુપયોગ કરવા ઘટે. લક્ષ્મીની ચપળતા જગજાહેર છે જે તેના ઉપરથી માઠુ-મમતા ઉતારો કુશળતાથી તેનેા લાભ લઇ શકે છે તે કમાય છે. બાકી બીજાને વારસે આપ વાની બુદ્ધિથી તેના સંચય કર્યો કરે છે તે ઠગાય છે. તે હાથ ઘસતા જાય છે. આપણા સમાજમાં ઉછરતા બાળકાને મૂળથી સારા સંસ્કારી મળે અને તે એવા દઢમૂળ અને કે ભવિષ્યમાં જે સ્વપરના ભારે ઉપકારક બને એવી એક પણ આદ જૈન શાળા સ્થાપવા અને તેને કુશળતાથી ચલાવવા સહૃદય સજ્જનાનું લક્ષ ખેંચાય એ ખાસ ઇચ્છવા યોગ્ય છે.
[ જે. ધ. પુ. ૫૬, પૃ. ૨૭૩ ]
ઉત્તમ અકિંચન ધમ ને બ્રહ્મચર્ય.
જ્ઞાનદર્શનમય સ્વરૂપ વિના કંઈ પણ મારું નથી, મારે કોઇ અન્ય પદાર્થ નથી, એવા અનુભવ થવા તેને કિચન ધર્મ કહે છે. હું આત્મન્ ! તારું' સ્વરૂપ દેહાર્દિકથી ભિન્ન, જ્ઞાનમય, અનુપમ, નિરંજન ( વર્ણ-ગંધ-રસ-સ્પ રહિત ), સ્વરૂપ સુખમય, પૂર્ણ પરમ અતીન્દ્રિય સુખમય છે તેના અનુ. ભવ કર. મારું સ્વરૂપ ઇન્દ્રિયગાચર-અતીન્દ્રિય છે. ઇન્દ્રિયા તા પુદ્ગલમય કર્મના ઉદયથી નીપજી છે, હું સમસ્ત ભય રહિત, અવિનાશી, અખંડ, આદિ અ ંતરહિત શુદ્ધ, જ્ઞાનસ્વ.