________________
wÛÛÛÛÛÛÛÛ
પ્રસ્તાવના.
கரு
i
મુનિ શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ આજે સમિત્રના લેખાના સંગ્રહના આઠમા ભાગ જનતાના કરકમલમાં મૂકવા શક્તિમાન થાય છે એ ન કેવળ જૈન સમાજનું; પરંતુ જનસમાજનું પણ સદ્ભાગ્ય લેખાય.
લગભગ અધી સદી પૂર્વે સિદ્ધક્ષેત્રની શીતળ છાયામાં સન્મિત્રનું પ્રથમ દર્શન કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું.
સન્મિત્રની મુનિચર્યા સર્વોત્તમ પ્રકારની હતી. સામ્નોતિ સ્વપદ્ધિમિતિ સાધુ: યા તા મૌન થાયતીતિ મુનિ કિવા મન્યતે સમિતિ મુનિ એ સાધુ યા મુનિ શબ્દની વ્યાખ્યાને યથાર્થ રીતે જીવનમાં ઉતારી શકયા હતા.
સન્મિત્રને સદુપદેશ જીવનની આંટીઘૂંટીના ઊકેલ લાવવામાં ખરેખર સન્મિત્રની ગરજ સારે છે.
સન્મિત્રના સદુપદેશ અનેક ઝંઝાવાતામાં અથડાતી કૂટાતી જીવનનૌકાને સલામત માર્ગે વાળે છે. મૈં વધુના ? સન્મિત્રને સદુપદેશ જીવનમાં જો ખરા અર્થમાં પિરણુમાવ્યેા હાય તા જીવનને વાસ્તવિક સુખમય બનાવી દે તેવા છે.
સન્મિત્ર હિત, મિત, પ્રસંગ પૂરતું અને તે પણ જરૂર જેટલું હાય તેટલું જ ખેાલતા. સત્યપૂતાં યેદ્ વાચમ્ એ આદ વાણીના વચનને તેમણે ચિરતાથ કરી બતાવ્યુ હતું. એ તેમના વાણીયવહારની વિશેષતા ગણાય.
સન્મિત્રનાં લખાણુમાં કોઇ સ્થળે વધુધટુ મૂકાયલા શબ્દો ષ્ટિગેાચર થશે નહિ, તેમજ અતિશયેાતિ જેવા દોષ પણ નજરે પડશે નિહ.