________________
[ ૩૨ ]
શ્રી કરવિજયજી ચેતનને સમજવા યોગ્ય બાબતો” ક્રોધ–ક્રોધ કષાય દરેક અનર્થોનું મૂળ કારણ છે, સંસાર-ભ્રમણને વધારનાર છે અને ધર્મ-પુન્યને ક્ષય કરનાર છે, એમ જાણીને તેને તજ તે જ યોગ્ય છે.
સુમતિ–પરસ્ત્રીમાં અને પારદ્રવ્યમાં માઠી મતિ થવી ન જોઈએ તેમ પરના અપવાદ બલવામાં, નિદા કરવામાં પણ મતિ ન જ થવી જોઈએ.
વિરલા–પરાયા ગુણને જાણનાર વિરલા, દુઃખી-નિર્ધન સાથે નેહ નિભાવનાર વિરલા, પરોપકારરસિયા વિરલા તેમ પારકા દુઃખે દુખિયા થઈ તેમનાં દુઃખ ફેડવા તત્પર રહેનારા વિરલા હોય છે.
સજજન-પરોપકાર કરવામાં તત્પર રહેનાર સજજન કદાપિ ક્રોધ કષાયાદિ વિકારને પામતાં નથી. ચંદન વૃક્ષ છેદતાં પણ કુહાડાના પાનને સુગંધિત કરે છે. સુવર્ણને તપાવ્યા છતા ફિકકું નહી પડતાં તેને વાન વધતા જાય છે.
વિચક્ષણ–ગઈ વાતને હર્ષ શેક ન કરે, ભવિષ્ય કાળની ચિન્તા ન કરે પણ વર્તમાન કાળને વિચારીને તે તેને વિચક્ષણ જાણ. કર્મ ફલ રાગાદિકને વશ થઈ જીવ જેવા કર્મ કરે છે તેવાં ફળ તે પામે છે. અધ્યવસાય-પરિણામ સુધરતાં ફળમાં પણ પરિવર્તન થઈ જાય છે.
ભાગ્ય કેમ લે–પૂર્વ તપના સંસ્કારવડે સંચિત ભાગ્ય પણ ખરેખર વૃક્ષની પેઠે જીવને અહીં યથાસમયે ફલે છે.
લેભાધ–અતિ લેભયશ જીવ મમ્મણ શેઠની પેઠે