________________
લેખ સંગ્રહ : ૮ :
[ ર૫ ] એકેન્દ્રિ) અને ૨-૩-૪-૫ ઈન્દ્રિયવાળા છો; એમાં પંચે. ન્દ્રિય જીવોના સંજ્ઞી અને અસંજ્ઞી બે ભેદ ગણતાં દશ પ્રકારના જાણવા; અગીયાર પ્રકારના–સૂકમ બાદર એકેન્દ્રિય (૨) ત્રણ વિકેન્દ્રિય (૫) જલચર, સ્થલચર, બેચર (૮) મનુબ, દેવ અને નારક (૧૧); બાર પ્રકારના જીવ-પ્રથમ દર્શાવેલા ષટુકાય જીવો પર્યાપ્તાપર્યાપ્ત ભેદે જાણવા, તેર પ્રકારના જીવોસૂક્ષમ નિગોદરૂપ એક અસંવ્યવહારિક (૧) પૃથ્વી, અપ, તેઉ, વાયુ અને નિગોદ એ પાંચે સૂમ બાદરપણે બબે ભેદે ૧૦ કુલ (૧૧) પ્રત્યેક વનસ્પતિ (૧૨) અને ત્રસ (૧૩); ચૌદ પ્રકારના જી–સૂક્ષમ અને બાદર એકેનિદ્રય (૨) ત્રણ વિકલેન્દ્રિય (૫) અસંસી અને સંજ્ઞી (૭) એ સાત પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદે, અથવા મિથ્યાણિ (૧) સાસ્વાદન (૨) મિશ્ર (૩) અવિરત સમદ્રષ્ટિ (૪) દેશવિરત (૫) પ્રમત્ત સંયત (૬) અપ્રમત્તસંયત (૭), નિવૃત્તિ બાદર સંપરાય (૮) અનિવૃત્તિ બાદર સંપરાય (૯) સૂફસંપરાય (૧૦) ઉપશાન્ત કષાય વીતરાગ છવાસ્થ (૧૧) ક્ષીણકષાય વીતરાગ છઘર્થ (૧૨) સગીકેવળી (૧૩) અને અગકેવળી (૧૪) એમ ચોદ ગુણસ્થાનકવતી જેવો ચૌદ પ્રકારના જાણવા. એવી રીતે બુદ્ધિવંતોએ સિદ્ધાન્તાનુસારે અનેક પ્રકારે જીવભેદો પ્રરૂપવા ગ્ય છે.
હવે ઉક્ત જીવેની સંક્ષેપે ભવસ્થિતિ પ્રરૂપવામાં આવે છે.
પૃથ્વીકાયની ૨૨ હજાર વર્ષની, અપકાયની ૭ હજાર વર્ષની, અગ્નિકાયની ત્રણ અહેરાત્રિની, વાયુકાયની ૩ હજાર વર્ષની અને પ્રત્યેક વનસ્પતિકાયની દશ હજાર વર્ષની. આ સર્વે ઉત્કૃષ્ટ સ્થિતિ બાદર પર્યાપ્તાઆશ્રી સમજવી.