________________
[ ૮ ]
શ્રી કપૂરવિજયજી
૭. જે માણસેા આ જગતમાં એક જ કામને સČભાવે હાથમાં ધરી રાખે છે તેએ જ તેને બહુ સારી રીતે પાર પાડી શકે છે, અને તે જ આ જગતમાં માખરે આવે છે, માટે એક જ વિષયને વળગી રહેા.
૮. એકજ સારું નિશ્ચિત લક્ષ્ય ઉદ્દેશ રહિત જીવનની હુજારા ખરામીએ અટકાવે છે.
૯. માત્ર શક્તિ હાવી જોઇએ એટલું જ પૂરતુ નથી, પરંતુ તેને કાઇ દઢ-સ્થિર લક્ષ્ય પર એકાગ્ર કરવી જોઇએ.
૧૦. એક જ નિશ્ચિત ઉદ્દેશ જેવી ઉત્તમ વસ્તુ દુનિયામાં શ્રીજી કેાઈ છે જ નહિ.
૧૧. આ ટૂંકા માનવજીવનમાં જેને કાંઇપણ મહત્વવાળુ કાર્ય કરવું હાય તેણે પાતાની સર્વ શક્તિઓવડે એવું તે એકાગ્રતાપૂર્વક કામ કરવું જોઇએ કે આ દુનિયામાંના માજ શાખ કરવા જન્મેલા આળસુ માણસને માણુસાને તે તે ગાંડા
જેવા જ લાગે.
૧૨. એક અડગ લક્ષ ધરાવનાર તરુણ પુરુષ કરતાં વિશેષ ભવ્ય દૃશ્ય આ જગતમાં કોઈ જ નથી.
૧૩. સીધા પેાતાના લક્ષ્ય તરફ ધસી જતા, વિષ્નામાંથી પેાતાને માર્ગ કાપી કાઢતા અને બીજા માણસોને હંફાવી– હુતાશ બનાવી દે એવાં વિઘ્નાને જીતી લેતાં એકાદ તરુણુ પુરુષને જોવાથી આપણને કેવા આનંદ પ્રાપ્ત થાય છે ?
[ જૈ. . પ્ર. પુ. ૫૪, પૃ. ૨૭૩ ]