________________
લેખ સંગ્રહ : ૮ :
૨૦ ક્ષમાને આદરા, ૨૧ સભ્યતાને આદરે. ૨૨ સતાષને આદરા. ૨૩ સત્ય અને પ્રમાણિક તાને આદરે.
૨૪ ન્યાયવૃત્તિને આદરા. ૨૫ શીલ-બ્રહ્મચર્યને આદરા.
૨૬ સાદાઇને આદરી. ૨૭ વિનય-વિવેકને આદરે, ૨૮ કર્તવ્યપરાયણ બનેા. ૨૯ ઈંદ્રિયાના સયમને આદર્શ. ૩૦ મનને સ્વવશ કરા
[ ૨૪૧ ]
ક્રોધને તજી દે. અભિમાનને તજી દે.
તૃષ્ણાને-લાભને તજી દે. અસત્ય-દંભ-અપ્રમાણિકતાને તજી દે. અન્યાય-અનીતિને તજી દે.
કુશીલ-અબ્રહ્મને તજી દે. મિથ્યાડંબરને તજી દે. અવિનય-અવિવેકને તજી દે. જડતા–પ્રમાદને તજી દે. સ્વેચ્છાવૃત્તિને તજી . મનના વશવતી ન અનેા.
[ જૈ. . પ્ર. પુ. ૪૩, ૫. ૧૫]
એકતાની શકયતા માટેનાં હિતવચનેા.
૧ એકતા ઇચ્છનારાઓએ મ્હારૂ હારૂં કરવારૂપ દ્વિધાભાવ તજવા જોઇએ.
૨ બની શકે તેવા બધા સ્વાત્યાગ કરવા જોઇએ. ૩ ભેદભાવ તજી અભેદભાવ આદરવાનું લક્ષ્ય જોઇએ. ૪ સાચા ગુણ તરફ દૃઢ રાગ-પ્રેમ બધાવા જોઇએ. ૫ સહુનું સાચા દિલથી હિત ચિન્તવન કરવું જોઇએ. ૬ દુ:ખી પ્રાણીઓનું દુ:ખ ફેડવા બનતું કરવું જોઇએ. ૭ સુખી-સદ્ગુણી જનાને દેખી દિલમાં પ્રમુદિત થવું જોઇએ. ૮ પરનાં અનિવાર્ય ઢાષાની કવળ
ઉપેક્ષા કરવી જોઈએ.
૧૬