SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સગ્રહ : ૮ : [ ૯૭ ] ૯ ગમે તેવા મનાવાંચ્છિત સુખા જીવિત પન્ત ભાગવ્યા છતાં જીવને તેવડે તૃપ્તિ થતી નથી એમ સમજી તે ક્ષણિક સુખથી વિરમવું જ સારું છે. ૧૦ હીનાચારી સાધુ સાથે આલાપ–સલાપ, એકત્ર નિવાસ, વિશ્વાસ, પરિચય તથા વસ્ત્રાદિક લેવાદેવાના વ્યવહાર મહાપુરુષાએ નિષેધ્યેા છે. ૧૧ ભાગ-ઋદ્ધિ ને સંપદા સર્વ ધર્મનું જ ફળ છે એમ જાણ્યા છતાં મૂઢમતિવાળા જીવા પાપકર્મોમાં રક્ત રહે છે ને દુ:ખી થાય છે. ૧૨ સૂત્ર-શાસ્ત્રવિરુદ્ધ આચરણ કરતા જીવ અતિ ચિકણાં કર્મ બાંધે છે અને માયા–મૃષાને સેવે છે, જેથી તેના જન્મ મરણના વધારા થયા જ કરે છે. ૧૩ ચક્રવતી સઘળું રાજ્યસુખ તજે, પણ શિથિલવિહારી સાધુ દુ:ખી થયા છતાં શિથિલપણાને તજતા નથી. ( કર્મીની કેવી વિચિત્રતા !) ૧૪ જ્યાં સુધી આયુષ્ય ખાકી છે અને ઘેાડા ઘણા પણ ઉત્સાહ તન મનમાં રહ્યો છે ત્યાં સુધી તપ-જપ, સંયમ અનુછાન સાવધાનપણે સાધી આત્મહિત કરી લેવુ, જેથી આગળ ઉપર શશી રાજાની પેઠે શાચ કરવા ન પડે. ૧૫ જિનવચનને નથી જાણતા તે શાચવા યોગ્ય છે; પરંતુ તે જાણ્યા છતાં પણ જે આદરતા નથી તે અત્યંત શેાચ્ય છે, કેમકે તે હાથ આવી માજી બગાડી દે છે. L
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy