________________
|૬૦ ]
શ્રી કપૂરવિજ્યજી ઉત્તર–૧ ઘટી, ૨ ચૂં, ૩ પાણીયા, ૪ વાશીઠું અને ૫ ઉશળ-મૂશળાદિ માંડણ-વાસણ સ્થાન.
પ્રીન ૫૮–સમ્યકત્વના છેડાં પર્યાય નામે કહો.
ઉત્તર-આસ્થા, શ્રદ્ધા, તત્વપ્રતીતિ, નિરધાર, તત્ત્વચિ, બહુમાન, તત્ત્વઈચ્છા, તત્ત્વાર્થસદ્દહણ વિગેરે.
પ્રન ૫૯–સમ્યજ્ઞાનના પર્યાય ના કહે.
ઉત્તર–યથાર્થભાસન, પરિચ્છેદન, વિવેચન, શાયતા, સ્વરૂપની ઓળખાણ, સ્વરૂપ અનુભવ વિગેરે.
પ્રશ્રન ૬૦–સામાયિક ચારિત્રના પર્યાય ના કહે.
ઉત્તર–સાચું તત્ત્વરમણ, પરમ ક્ષમા, માવ, આર્જવ, નિર્લોભતા, સમતા, સરલતા, અનાસંગતા અને સ્વરૂપાનંદ વિગેરે.
પ્રશ્ન ૬૧–સમકિતની દશ રૂચિ કહે.
ઉત્તર–નિસર્ગ, ઉપદેશ, જ્ઞાન, સૂત્ર, બીજ, અભિગમ, વિસ્તાર, ક્રિયા, સંક્ષેપ અને ધર્મરુચિ–એ દશ રુચિ જાણવી.
પ્રકન દ૨–સમતિનાં પાંચ લક્ષણે કહો.
ઉત્તર–શમ (કષાયમંદતા), સંવેગ (મોક્ષાભિલાષ), નિર્વેદ (ભવવૈરાગ્ય), અનુકંપા (દ્રવ્ય તથા ભાવથી દયા ) અને આસ્તિકતા (ધર્મ ઉપર શ્રદ્ધા) પ્રશ્ન ૬૩–ત્રણ આત્માનું સ્વરૂપ કહે.
ઉત્તર–દેહાદિક પરવસ્તુને મમતાદિ વશ પિતાની માને તે બહિરાત્મ, તેમાં સાક્ષીભાવે રહે અને કલ્યાણ સાધવામાં તેને વિવેકસર ઉપયોગ કરતો રહે તે અંતરાત્મા અને