________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી ચિત્તે સાંભળીને હૈયે ધરનાર, ૬ સાદી સ્મરણશક્તિવાળો, ૭ પ્રશ્નનને જાણું, ૮ વિસ્તૃત શાસ્ત્રાર્થ રહસ્ય સમજી શકનાર, ૯ ધર્મકાર્યમાં પ્રમાદ રહિત, ૧૦ એકાગ્રપણે ધર્મ શ્રવણ કરનાર, ૧૧ તત્વબુદ્ધિવંત, ૧૨ દાતા, ૧૩ સાધમીજને પ્રત્યે હાર્દિક પ્રેમ રાખનાર, ૧૪ નિંદા-વિકથા-વાદવિવાદ-મમતા-કદાગ્રહાદિક રહિત, વિનય, સુશીલતાદિ ગુણેને ધારક.
પ્રશ્રન ૪૮–જીવ પરભવનું આયુ કેવા પરિણામે બાંધે? ઉત્તર–ગ, કષાય, ધ્યાન અને વેશ્યાના શુભાશુભ યથાગ્ય એકત્ર સંગે પરભવાયુ બંધાય છે. પ્રશ્રન ૪–આઠ પ્રકારના આત્મા તે કયા? ઉત્તર–૧દ્રવ્યાત્મા, ૨કષાયાત્મા, ૩ ચેગાત્મા, ૪ ઉપગાત્મા, પજ્ઞાનાત્મા, ૬ દર્શનાત્મા, ૭ ચારિત્રાત્મા અને ૮વર્યાત્મા.
પ્રન ૫૦–ચાર ગતિમાં પૂર્વોકત અષ્ટવિધ આત્માઓમાંથી કેટલા લાભ?
ઉત્તર–નરક ને દેવગતિમાં ચારિત્રાત્મા સિવાય ૭, એકેન્દ્રિયમાં જ્ઞાનાત્મા ને ચારિત્રાત્મા સિવાય ૬, તિર્યંચ પચેંદ્રિય અને મનુષ્ય ગતિમાં ૮ તથા સિદ્ધિગતિમાં ૪ ( જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ઉપગાત્મા ને શુદ્ધ દ્રવ્યાત્મા)
પ્રશ્ન પ૧–અષ્ટવિધ ત્રસ જીવો કહ્યા છે તે ક્યા?
ઉત્તર–૧ અંડજા (પંખી વિ૦), ૨ પિતાજા (હાથી વિ૦), જરાયુ (ગાય વિગેરે), ૪ રસજા (કીટકાદિ), ૫ સ્વેદજા (મૂકાજૂ વિગેરે), ૬ સંમૂછિમ (પતંગાદિ), ૭ ઉદ્દસિજજ (ગગડા. પ્રમુખ)ને ઓપપાતિક (દેવ તથા નારકના છો) જાણવા.