________________
લેખ સંગ્રહ : ૭:
[ ૭૩ ] ૧૫. નિયમિત વખતે સુધાના પ્રમાણમાં જ ભેજન પચે તેવું કરવું.
૧૬. ધર્મને સાચવી, અર્થ ઉપાર્જન કરવું, તેમજ અર્થને હાનિ ન પહોંચે તેવી રીતે મર્યાદાસર કામસેવન કરવું. આ રીતે ધર્મ, અર્થ ને કામ સાધવાં.
૧૭. ભેજનસમયે સંત-સાધુ-અતિથિ અને માતપિતાદિકની અવશ્ય સંભાળ લેવી. તે પછી ભેજન કરવું.
૧૮. ગુણ-ગુણને જ પક્ષ કરવે, એટલે તેમનામાં જ દઢ રાગ ધરવો.
૧૯ દેશ-કાળ-ભાવ વિચારી, નિજ શક્તિ-બળ તપાસી ઉચિત કાર્ય કરવું.
૨૦. ધર્મચુસ્ત સજજની બહુમાનપૂર્વક (સ્વશ્રેય માટે) સેવાભક્તિ કરવી.
૨૧. ઉચિત રીતે નિજ કુટુંબપષણ કરતાં રહેવું. દીનદુઃખીને પણ યથાશક્તિ સહાય આપવા ચૂકવું નહીં.
૨૨. લાભાલાભ સંબંધી ગ્ય વિચાર કરી કાર્યારંભ કરે, એકાએક સહસાકાર ન કરે. વિચારી પગલું ભરનાર સુખી થાય છે.
૨૨. આ ઉપરાંત લજજાવંત થવું, વિનયવંત થવું, દયાવાન થવું, સમતાવંત થવું, વિચક્ષણ થવું, જોકપ્રિય બનવું, કૃતજ્ઞ થવું, ઇંદ્રિયજિત્ થવું તેમજ કામકેધાદિ ષષિના વિજેતા થવું વિગેરે સમસ્ત ગુણે સેવવા–આદરવા ગ્ય છે.