________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૭૧ ]
સંકટને સાક્ષાત્ અનુભવે છે. લેાભસમુદ્ર પણ એવા જ ભયંકર છે તેથી જ તે તજવા ચેાગ્ય છે.
૧૧. જ્ઞાનાદિક અથવા ક્ષમાદિક સદ્ગુણ્ણા અને અજ્ઞાનાદિક તથા ક્રોધાદિક દુર્ગં ણ્ણાના વિવેક સારી રીતે જાણ્યા છતાં પ્રમાદવશ જો જના. સદ્ગુણ્ણાને આદર સત્કાર અને દુ©ાના ત્યાગ ન કરે તેા તે ભારેકીપણાને લીધે જ સમજવુ અને જેમ બને તેમ વિષય કષાયાદિ પ્રમાદના ત્યાગ કરવા ચીવટ રાખવી.
[ જૈ. . પ્ર. પુ. ૪૭, પૃ. ૧૧૦ ]
હાસ્યાદિક દાષાના ત્યાગ,
૧. અહઃ હાસ્ય ( ખુલ્લે મુખે ખૂબ હસવું), ઠઠ્ઠા, મશ્કરી, સામાન્ય હાસ્ય, હાસ્યગર્ભિત કાવ્યાલ કાર, રતિક દ (કામક્રીડા) કે પરનું ઉપહાસ્ય સાધુજના કરે નહિ. 44 હસતા બાંધ્યા ક રાતાં છૂટે નહીં” એમ તેઓ સમજે છે અને એથી જ સાવધાનપણે વર્તે છે.
૨. રખે મને શીત-તાપાદિકથી પીડા થાય એવી બીક ઉત્તમ સાધુ રાખે નહીં. મારું શરીર કેવું સુંદર છે અથવા મજબૂત કે નિર્મળ છે તે તપાસવા આરિસેા વિગેરે ઢેખે નહીં. તપસ્યાથી કંટાળે નહીં. આપવખાણુ કરે નહિ. તેમ જ ગમે તેટલેા લાભ સાંપડે તા પણુ હુ ઘેલા અને નહિ. ( તપ ને સંયમમાં સાવધાનપણે વર્તે. )
૩. ઉદ્વેગ, ધર્મ ધ્યાનથી વિમુખતા, અરતિ, ચિત્તક્ષેાભ અને અનેક પ્રકારે ચિત્તની ચપળતા સુવિહિત સાધુજનાને કેમ હાય ?