________________
[ ૨૫૦ ]
શ્રી કપૂરવિજયજી આવવા ન દેવા. ૩ વચન પાળવી એટલે જીવાપઘાતકહિં’સાકારી પાપવાળું વચન ન ઉચ્ચરવુ પણ જરૂર પડે ત્યારે પ્રિય, પથ્ય અને તથ્ય એવુ નિષ્પાપ વચન જ ઉચ્ચરવું. ૪ ભડાપકરણુક લેતાં મૂકતાં જયણાપૂર્વક પ્રવું. ૫ આહાર પાણી જોઈ તપાસી જયણા સહિત વાપરવા, જોયા વગર અજચણાથી જેમ તેમ વાપરવાં નહીં.
૨. બીજું મહાવ્રત—હું સ`થા મૃષાવાદને ત્યાગ કરું છું. ક્રોધ, લાભ, ભય કે હાસ્યથી ત્રિવિધે—ત્રિવિધે એટલે મૃષા ભાષણ કરું નહીં, કરાવું નહીં કે અનુમાદુ નહીં, વળી તે મૃષાવાદને પશ્ચિમું છું, નિંદું છું, ગહું છું અને તેવા દુષ્ટ સ્વભાવ-પરિણામને વાસરાવું-તજી છુ
ભાવના—વિચારી( વિમાસી )ને મેલવું, સહસા ચઢ્ઢાતદ્વા ખેલવું નહીં, ક્રોધ, લેાભ, ભય અને હાસ્યનું સ્વરૂપ સમજી તે દોષ દૂર કરવા, કેમકે તેથી સહસા જૂઠું ખેલી
જવાય છે.
૩. ત્રીજું મહાવ્રત-હું... સ થા અદત્તાદાનથી વિરમું છું અર્થાત્ ગામ, નગર કે અરણ્યમાં, થા ું કે ઘણું, નાનું કે માટું, સચિત્ત, અચિત્ત કે મિશ્ર કાંઇપણ અણુદીધેલું હું ઉપર જણાવ્યા મુજબ મન-વચન-કાયાથી જીવિત પન્ત લઇશ નહીં, લેવાવીશ નહીં અને લેનારને અનુમેાદીશ નહીં.
ભાવના—૧. રહેવા માટે વિચારીને ( નિર્થી પૂરતા ) પરિમિત અવગ્રહ માગવા, ૨. ગુદ્રિક વડીલની રજા–અનુમતિથી આહાર–પાણી વાપરવાં. ૩. કાળમાનની અવધિ-મર્યાદા બાંધી અવગ્રહ માગવા, ૪. અવગ્રહ માગતાં વારંવાર હદ–મર્યાદા