SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૮ ] શ્રી કપૂરવિજયજી સુજ્ઞ સાધુજના જ્ઞાનરૂપી દાતરડાવડે સ્પૃહા-તૃષ્ણારૂપી વિષવેલડીને છેદી નાંખે છે, કેમકે એ સ્પૃહાથી મુખશેાષ, મૂર્છા અને દીનતાના જ અનુભવ કરવા પડે છે. ૩. અધ્યાત્મજ્ઞાની પડિત પુરુષા જ્ઞાનરૂપ દાતરડાવડે સ્પૃહારૂપ વિષવેલીને છેદે છે, જે સ્પૃહા-લાલસારૂપ વિષલતાના ફળ સુખનું સુકાવું, મૂર્છા અને દીનપણું આપે છે. निष्कासनीया विदुषा, स्पृहा चित्तगृहाद् बहिः । अनात्मरतिचाण्डाली-संगमङ्गीकरोति या ॥ ४ ॥ સુજ્ઞ જનાએ ગૃહાને મનમ ંદિરમાંથી બહાર કાઢી મૂકવી– મનમાં સંઘરવી જ નહીં, કેમકે તે આત્માને કળ પડવા ન જ દે એવી વિભાવપરિણતિ અથવા કુમતિચડાલણીના સંગ કર્યા કરે છે. ૪. જે ( સ્પૃહા ) આત્મવિરુદ્ધ પુદ્ગલની રતિરૂપ ચાંડાલીના પ્રસંગ–સહવાસ સ્વીકારે છે–આદરે છે તે સ્પૃહા પંડિતે ચિત્તરૂપ ઘરથી બહાર કાઢી મૂકવા ચેાગ્ય છે. स्पृहावन्तो विलोक्यन्ते, लघवस्तृणतूलवत् । महाश्रयं तथाप्येते, मज्जन्ति भववारिधौ ॥ ५ ॥ પારકી આશાએ જીવનારા કેવળ ઘાસ કે આકડાના રૂ જેવા હલકા ( લઘુતા પામતા ) દીસે છે, તેમ છતાં તેએ ભવસાગરમાં ડૂબી જાય છે તે ભારે આશ્ચર્ય છે. ૫. પૃહાવાળા-લાલસાવાળા જીવા તૃણ અને આકડાના રૂ જેવા હલકા દેખાય છે, તેા પણ એ સંસારરૂપ સમુદ્રમાં ડૂબે છે એ માટું આશ્ચર્ય છે. બીજા જે હલકા હેાય તે બૂડે નહિ. કહ્યું છે કે—
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy