SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ [પ૩ર ] - શ્રી કરવિજયજી અપ્રમત્તપુરમાં નિવાસ કરવા અને તેની સાથેનો અપૂર્વ અવિનાશી સુખને અનુભવ કરવા આત્મા આવે તે યંગ્ય છે. તેથી ગ્રંથકારે તેને પ્રવેશ મહોત્સવ યથાવસરે જ વર્ણવ્યો છે. * છેલ્લા ૧૭ મા લકમાં કર્તાએ પિતાની ગુરુપરંપરા ટૂંકામાં બતાવી છે અને પ્રાંતે આ ગ્રંથ પંડિત પુરુષને પ્રીતિ ઉત્પન્ન કરનાર થાઓ એમ કહી ગ્રંથ પૂર્ણ કર્યો છે. આ ગ્રંથ મહોપાધ્યાય શ્રીયશોવિજયજીવિરચિત છે, અત્યંત ગંભીરાર્થથી ભરેલો છે, તેનો અર્થ કેટલાક વિસ્તાર સાથે મુનિરાજ શ્રીકપૂરવિજયજીએ લખેલે જેનહિતોપદેશમાં છપાયેલો છે, તેની અંદર તે મહાત્માએ જ કેટલાક સુધારેવધારો કરી વિવેચન પણ લખેલ તે પ્રમાણે આ માસિકના જુદા જુદા અંકમાં એકેક અષ્ટક દાખલ કરીને આ ગ્રંથ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેનું વિવેચન ૧ભા અષ્ટકથી એ મહાત્માનાં સૂચવનથી મારા તરફથી યથામતિ લખવામાં આવ્યું છે. આ અપૂર્વ રહસ્યથી ભરેલા ગ્રંથમાં ચંચુપ્રવેશ કરે તે જ મહામુશ્કેલ છે, છતાં ગુરુકૃપાદ્વારા ધૃષ્ટતાથી. તેમ જ ગુમે થથાશરિયતનીવણ એ સૂત્રને અવલંબીને યત્કિંચિત વિવેચન લખવાનો પ્રયાસ કર્યો છે તેમાં જે કાંઈ સ્કૂલના થઈ હાય-કર્તાના આશયથી વિરુદ્ધ લખાયું હોય તેને માટે વારંવાર મિચ્છા દુક્કડં આપવામાં આવે છે અને એ મહાપુરુષની ક્ષમાયાચના કરવામાં આવે છે. કુંવરજી [જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૨૩૯ ]
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy