________________
લેખ સંગ્રહ : ૬ :
| [પ૨૯ ] ૭ જીતેંદ્રિય, ૮ ત્યાગી, ૯ ક્વિારક્ત, ૧૦ તૃપ્ત, ૧૧ નિલે૫, ૧૨ નિ:સ્પૃહ, ૧૩ મુનિ, ૧૪ વિદ્યાવાન, ૧૫ વિવેકી, ૧૬ મધ્યસ્થ, ૧૭ નિર્ભય, ૧૮ અનાત્મશંસી, ૧૯ તત્ત્વદષ્ટિ, ૨૦ સર્વસમૃદ્ધિ, ૨૧ કવિપાકચિંતક, રર ભદ્વિગ્ન, ૨૩ સંજ્ઞાવિનિમુક્ત, ૨૪ શાસ્ત્રદકુ, ૨૫ નિપરિગ્રહી, ર૬ શ્રદ્ધાનુભાવી, ૨૭ યેગી, ૨૮ નિયાગી, ૨૯ ભાવાર્થક, ૩૦ ધયાની, ૩૧ તપસ્વી અને ૩૨ સર્વનયાશ્રયી એવા મુનિ જ આ અષ્ટકમાં બતાવેલા રહસ્યભૂત તત્વને પામીને મહોદયવાળા જ્ઞાનરસને પ્રાપ્ત કરે છે. આ ગ્રંથનું જ્ઞાનસાર નામ કર્તાએ અનેક પ્રકારે સાર્થક કરેલું છે શ્રી જિનેશ્વરે બતાવેલા જ્ઞાનનો સાર આ ગ્રંથમાં સંગ્રહિત કરે છે તે જેમ જેમ વાંચે ને વિચારે તેમ તેમ વિશેષ લક્ષ્યગત થઈ શકે તેમ છે.
છઠ્ઠા તથા સાતમા લેકમાં આ જ્ઞાનસારના ફળની વિવક્ષા કરી છે. તેની પ્રાપ્તિ કરનારને જીવન્મુક્ત તેમ જ મેહકદર્થનામુક્ત ઓળખાવેલ છે. ત્યારપછીના પાંચ કલેકમાં પણ તેને અનુસરતું જ કથન છે, તથાપિ તેના પ્રથમ લોકમાં જ્ઞાનસારથી ગુરુ થયેલા ભવ્યાત્માઓ અધગમનને બદલે ઊર્ધ્વગમન કરે છે તે આશ્ચર્ય જણાવ્યું છે, કારણ કે આ જ્ઞાનસારને પ્રાપ્ત કરનારા પ્રાણુની કદાપિ અધોગતિ થતી જ નથી, તે તે ક્રમસર ઊર્ધ્વગમન કરતાં કરતાં મહાદય સ્થાનને મોક્ષને) અવશ્ય મેળવે જ છે. ત્યારપછીના લેકમાં જ્ઞાન વિનાની ક્રિયા અને જ્ઞાનયુક્ત ક્રિયાના ફળમાં જે મહદંતર છે તે બતાવ્યું છે. એ વાત ખરેખરી છે કે જ્ઞાનરહિત શુષ્ક ક્રિયા જ્યારે અતિ અલ્પ ફળ આપે છે, ત્યારે જ્ઞાનસંયુક્ત સ્નિગ્ધ ક્રિયા (યથાખ્યાત ચારિત્ર) સર્વ
૩૪