________________
[ ૫૦૨ ]
શ્રી કપૂરવિજયજી
સાધ્ય છે, અંતિમ લક્ષ્યસ્થાન છે અને ઉત્તમ આદર્શ છે. ચેાગના અનેક વિષયેા પર વિચારણા કરતાં આ સિદ્ધદશાનું સ્વાભાવિકપણું અને પરભાવનું વિરૂપપણ નિર ંતર લક્ષ્યમાં રાખવું. એ સિદ્ધ દશા પ્રાપ્તવ્ય છે અને એની ખાતર ગમે તેટલે પ્રયાસ કરવામાં આવે તેા તે કવ્યુ છે. યાગમાં પ્રગતિ કરવી એ એક પ્રકારના સાધ્યપ્રાપ્તિના પ્રયાસ છે અને તેટલે દરજ્જે અને તે હેતુએ તે ખાસ આદરણીય છે. સૈાક્તિક
[ જૈ. ૧. પ્ર. પુ. ૩૦, રૃ. ૩૦૫
(૨૮)નિયાનાદર્
વિવેચન—આ અષ્ટક ઉચ્ચ કોટીના જીવાને માટે ખાસ ઉપયાગી છે અને તે હિંસક યાગના નિષેધ કરી સત્યયાગ( યજ્ઞ ) સમજાવવા માટે જ લખવામાં–રચવામાં આવ્યુ છે. અજ્ઞાન મનુષ્યાને ઐહિક સુખને લગતા અનેક પ્રકારના ( રાજ્ય, સ્રી, પુત્ર, ધન વિગેરે ) લાભેાની પ્રાપ્તિના કારણુ સમજાવી ઐહિક સુખાભિલાષી બ્રાહ્મણાદિકાએ પેાતાની વાસનાને તૃપ્ત કરવા માટે અનેક પ્રકારના તિર્યંચાનેા હૈામ કરવારૂપ યજ્ઞની પ્રવૃત્તિ શરૂ કરી છે. તેવા યજ્ઞની પ્રવૃત્તિ વીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના તીમાં થયેલા પવ ત વગેરેથી શરૂ થઇ છે, જેની હકીકત જૈન રામાયણમાં સવિસ્તર આવે છે ત્યાંથી વાંચી લેવી. અહીં વિસ્તારના ભયથી લખેલ નથી.
.
એવા હિં સાકારક ચડ્ડા તે ખરા યજ્ઞા( યાગ ) નથી, પણુ સત્ય-નિશ્ચિત યાગ( નિયાગ ) તા ધ્યાનાગ્નિમાં કર્મ રૂપ હુતદ્રવ્ય