________________
[ ૪૯૪ ]
શ્રી કપૂરવિજયજી
પરિગ્રહ ગ્રહવશે લિ’ગીયા, લેઇ કુમતરજ શીશ; જિમ તિમ જગ લવતાફરે, ઉન્મત્ત હેાય નિદ્દેિશ પરિગ્રહ મમતા પરિહા.
સલુણે ! સલુણે !
આ અષ્ટકની સાથે આ પાંચમી સઝાય પણું મનન કરવા લાયક છે. તેમાં પણુ કર્તાએ બહુ ઉત્તમ ભાવ પ્રદર્શિત કર્યો છે. અત્ર સ્થળ સ કાચના કારણથી તે દાખલ કરવામાં આવેલ નથી. [ જૈ. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૪૦, ]
કુંવરજી
(૨૬) અનુમવાન્
વિવેચન—ખાદ્ય અને અભ્યંતર ઉભય પરિગ્રહના ત્યાગી નિંથ મુનિજને પવિત્ર શ્રુત-શાસ્ત્રના પરિચય કરીને પરિણામે જે અનુભવ જ્ઞાનવડે સ્વાત્માનુભવ સંપાદન કરી શકે છે તેના મહિમા–પ્રભાવ શાસ્ત્રકાર વર્ણવે છે.
આ અષ્ટક બહુ ગંભીરભાવવાળું છે. અનુભવજ્ઞાનના અધિકારી સમિતિષ્ટિ જીવા છે. અનુભવજ્ઞાન શ્રુતજ્ઞાનના પૂર્ણ અભ્યાસીને તેના કાર્ય રૂપે થાય છે અને તે કેવળજ્ઞાનરૂપ સૂર્ય ને અંગે અરુણુાદય જેવું છે. આ સંબધમાં ભાષાના લેખક મુનિરાજે સારું અજવાળું પાડેલું હેાવાથી અહીં વધારે લખવાની આવશ્યકતા રહેતી નથી તે પણ યથામતિ કાંઇક વિશેષ સ્પષ્ટતા કરી છે.
પંડિત પુરુષા દિવસ ને રાત્રિના મધ્યમાં જેમ સંધ્યા હાય છે તેમ કેવળજ્ઞાન ને શ્રુતજ્ઞાનના મધ્યમાં અનુભવજ્ઞાનની સ્થિતિ