________________
[૪૦૪]
શ્રી કપૂરવિજયજી રૂપ સંસારચક્રમાં વારંવાર જન્મમરણનાં અસહ્ય દુઃખ પામવાનું એ જ મુખ્ય કારણ છે. નિ:સ્પૃહી આત્માને એવાં અસહ્યા દુઃખ સહેવાનું કશું પ્રયોજન રહેતું નથી તેથી જ સુજ્ઞ જને પરસ્પૃહાને અવશ્ય પરિહાર કરે છે. લકિક નીતિથી જોતાં પણ સમજી શકાય છે કે જે નીચ-નાદાનને સંગ કરે છે તેને સુશીલ જને પોતાના ઘરમાં સંઘરતા નથી, દૂર કરે છે તે અનંત ભવભ્રમણ સંબંધી અનંત દુઃખદાયી ને સંગ કરનારી તેમ જ પિષણ કરનારી પરસ્પૃહાને પરિચય શાણુ માણસેએ શા માટે કરે ઘટે? તેમ છતાં જે જને સુખની ભ્રાંતિથી દુઃખદાયી સ્પૃહાને સંગ કરે છે તેઓ જ્ઞાનીની નજરમાં તે શું પરંતુ દુનિયાના દેખાવમાં પણ હસવા લાયક થાય છે એમ શાસ્ત્રકાર જણાવે છે. ૪
પારકી સ્પૃહાવડે પરના એશીઆળા લાકે દીન મુખથી દુનિયાનું દાસત્વ જ કરતા દેખાય છે. તેમ કરતાં તેમને જે કંઈ દ્રવ્ય પ્રાપ્ત થાય છે તે વડે તેમને સંતોષ વળતે નથી પણ ઊલટે લેભ વધે છે, એટલે અધિક સ્પૃહા થાય છે. પિતાને કલ્પિત સ્વાર્થ સાધવા ગમે તેવી વ્યક્તિ પાસે ગમે તેવી રીતે પ્રયત્ન કરતાં માણસ પિતાની મેળે જ હલકો પડે છે. તેથી શાસ્ત્રકાર ઠીક જ કહે છે કે પૃહાવંત અને દુનિયામાં તણખલાની જેવા હલકા પડેલાં દેખાય છે, કેમ કે તેઓ તણખેલાની જેમ જ્યાં ત્યાં પિતાને કલ્પિત સ્વાર્થ સાધવાને ભટક્તા ફરે છે. આવાં અજ્ઞાની જનેનું વર્તન કેવળ ઉપહાસપાત્ર છે. અહિં એક અદ્દભુત આશ્ચર્ય એવું જણાય છે કે જે હલકી વસ્તુ હોય તે જળની સપાટી ઉપર તરતી રહે છે છતાં તણખલાથી પણ હલકા લાગતા પૃહાવંત જન ભવ