________________
[ ૩૭૪ ]
શ્રી કપૂરવિજયજી
સદ્ભૂત સ્તુતિ પ્રમુખથી તેમના કાર્ય ને અનુમેાદન-પુષ્ટિ આપે છે અને પેાતાનામાં તેવા સદ્ગુણૢાના અવધ્ય (અમેઘ) બીજ વાવે છે, તેથી તે ભવિષ્યમાં સાક્ષાત્ સદ્ગુણુરૂપે આત્મામાં પ્રગટી નીકળે છે. ઉક્ત રીતે સદ્ગુણીની સદા ય સ્તુતિ-પ્રશંસા કરવા પ્રમુખ સત્કરણીનું નિત્ય નિયમસર સેવન કરવાથી આત્મામાં પ્રગટેલા સદ્ભાવ નષ્ટ થઈ જતા નથી અને નહિ પ્રગટ થયેલા એવા અપૂર્વ સદ્ભાવ સ્કુરાયમાન થાય છે; માટે સત્કરણી સેવન કરવાનુ નિત્ય વ્યસન (ટેવ) રાખવુ. ૫
નિરંતર અભ્યાસપૂર્વક સત્કરણીનું સેવન કરનાર અવશ્ય ગુણની પ્રાપ્તિ અને વૃદ્ધિ કરી શકે છે તે શાસ્ત્રકાર બતાવે છે-જે ધર્માંકરણી પ્રથમ અભ્યાસરૂપે કરવામાં આવે છે તે શરૂઆતમાં સપૂર્ણ દોષરહિત હોતી નથી પરંતુ જેમ જેમ તેના અભ્યાસ દૃઢ થતા જાય છે તેમ તેમ તે કરણી શુદ્ધ અને શુદ્ધતર થતી જાય છે. તેથી કેાઈ પણ ધર્માંકરણી કરતાં શરૂઆતમાં અતિચારાદિક દૂષણ લાગતાં દેખી તે કરણીના સમૂળગા ત્યાગ કરવા નહિં પરં'તુ તેમાં લાગતાં દૂષણ્ણા ટાળવા ઉપયાગ રાખવેા. એમ ચીવટ રાખી પ્રવૃત્તિ કરતાં લાગતાં દૂષણે। ધીમે ધીમે દૂર થતાં જશે અને અધિક પ્રયત્નથી ક્રિયા પણ નિર્દોષ બની જશે. પરંતુ ક્રિયામાં અશુદ્ધતા થતી જાણી જે ક્રિયામાત્રને ત્યાગ કરી બેસે છે અને બીજાને પણ ક્રિયા ફરતાં નિવારે છે તે માપડા આગમચક્ષુ વગરના હૈાવાથી લાભને અંદલે સ્વપરને નુકશાન કરે છે. એટલે કે તેવું સ્વચ્છ ંદ વન શાસ્ત્રવિરુદ્ધ હાવાથી સ્વપરને અપાયકારી થાય છે. પરંતુ જે શાસ્ત્રાજ્ઞાને લક્ષમાં રાખી યથાશક્તિ તેના અભ્યાસ કરવા