SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જ ચાલનાર શકતી ન [ ૧૮ ] શ્રી કરવિજયજી अस्थिरे हृदये चित्रा, वाझ्नेत्राकारगोपना। . पुंश्चल्या इव कल्याणकारिणी न प्रकीर्तिता ॥३॥ જ્યાં સુધી મનની અસ્થિરતા તજતો નથી ત્યાં સુધી વ્યભિચારિણી (કચાલની ) સ્ત્રોની ઠાવકી વાણ, ઠાવકી દષ્ટિ અને ઠાવકી ચાલની જેવી વિવિધ ક્રિયા કલ્યાણ કરનારી થઈ શકતી નથી. સ્થિરતા યેગે જ સતી સ્ત્રીની નિષ્કપટ-સરલ ક્રિયાની જેમ સઘળી શુભ કિયા કલ્યાણ સાધનારી થઈ શકે છે, માટે અસ્થિરતાને તજી દે. ૩. ચિત્ત અસ્થિર–સર્વત્ર ફરતું હોય તો વિચિત્ર વાણી, નેત્ર અને આકાર-આકૃતિ વેષાદિકનું સંગેપન કરવારૂપ (ક્રિયા) અસતી-કુલટા સ્ત્રીની પેઠે કલ્યાણ કરનારી કહી નથી. હદય સ્થિર કર્યા સિવાય અનેક ક્રિયા કપટરૂપ કરે તેથી કોઈ પણ પ્રકારે અર્થની સિદ્ધિ ન થાય એ ભાવાર્થ છે. अन्तर्गतं महाशल्यमस्थैर्य यदि नोद्धतम् । क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः ॥ ४॥ જ્યાં સુધી અંતરનું અસ્થિરતારૂપી મહાશય કાઢયું નથી ત્યાં સુધી ક્રિયારૂપી ઔષધ ગુણકારી ન થાય, એમાં એ ક્રિયાઔષધનો કશો દોષ નથી. ૪. જે હૃદયમાં રહેલ મહાશલ્યરૂપ અસ્થિરપણું દૂર કર્યું નથી, તે પછી ગુણ નહિ કરનાર ક્રિયારૂપ ઔષધને શે દોષ છે ? શલ્ય અન્તર્ગત હાય તો ઓષધ ગુણકારક ન થાય, તે ઔષધને દોષ નથી પણ શલ્યને દોષ છે, માટે શલ્ય કાઢવું જોઈએ.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy