________________
[ ૩૪૪ ]
શ્રો કપૂરવિજયજી
નવ અમૃત સમાન જિનવાણીનું પાન કરવા આ àાકવડે વ્યંગમાં ઉપદેશ આપેલા છે તે સુજ્ઞ જનાએ સમજી રાખવા ચેાગ્ય છે. ૬.
હવે એકેક એકેક ઇંદ્રિયના વિષયમાં આસક્ત થયેલા જંતુઆના થતા બેહાલ બતાવી પાંચે ઈંદ્રિયાના વિષયાને વિવશ થઇ હેનારના કેવા ભૂંડા હાલ થશે તેષ્ટાંત દઇને ગ્રંથકાર ખતાવે છે— पतङ्गभृङ्गमीनेभसारङ्गा यांति दुर्दशाम् । ન્દ્રિયયોષાયેલું, તુèન્નૈ: જિ ન પૅમિ ॥
ફકત એકેક ઇંદ્રિયના દોષની પ્રખળતાથી ઉપર જણાવેલા પતંગાદિના થતા માઠા હાલ આપણે સહુ સાક્ષાત્ જોઇ શકીએ છીએ. એકેક એકેક ઇંદ્રિયના વિષયમાં આસક્ત થનારા તે પ્રાણીએ પણ પેાતાના પ્રાણ ખેાઇ એસતા નજરે દેખાય છે, તા પછી તે પાંચે ઇંદ્વિચાના પ્રમળ વિકારને વશ થયેલા પામર પ્રાણીઓનું તેા કહેવુંજ શું ?
પ્રશમરતિકારે આ મામતમાં બહુ સારા ઉલ્લેખ કરી મતાન્યેા છે, તે આ પ્રમાણે “ મનહર અને મધુર એવી ગાંધવની વીણા અને સ્ત્રીઓના આભૂષણના અવાજ વિગેરેથી શ્રોતૃઇંદ્રિયમાં લીન હૃદયવાળા જીવ હરણુની પેઠે વિનાશને પામે છે. ગતિ, વિલાસ, ઇંગિત, આકાર, હાસ્ય, લીલા અને કટાક્ષથી વિહ્લલ થયેલા અને વિચિત્ર રૂપમાં લીન ચક્ષુવાળા જીવ પતંગની જેમ પરવશ થઇ પ્રાણ તજે છે. સ્નાન, વિલેપન, ગ ંધવટ્ટી, વંક ( રંગ ), ધૂપ, ખુશમેા તથા પટવાસવડે કરીને ગધભ્રમિત મનવાળા પ્રાણી મધુકરની પેઠે વિનાશ પામે છે. મિષ્ટાન્ન, પાન, માંસ, મદિરા આદિ મધુર રસના વિષયમાં ગૃદ્ધ થયેલા આત્મા ગલય ́ત્રમાં ફ્રાંસથી વિંધાયેલા માછલાની