________________
[ ૧૨ ]
શ્રી કરવિજયજી હોય તેને ઘટે છે. બીજા જે મન્દસંગી હોય તેને એ ભાવ ન હોય. ભગવતીસૂત્રમાં નીચે લખ્યા પ્રમાણે કહેલું છે –
ૌતમસ્વામી પૂછે છે-“હે પ્રભુ ! જે અત્યારે શ્રમણ નિર્ચ વિચરતા હોય છે તેઓ કેની તેલેશ્યાને-ચિત્તસુખની પ્રાપ્તિને ઓળંગી જાય છે?” પ્રભુ કહે છે-“હે ગતમ! એક માસના પર્યાયવાળે શ્રમણ નિર્ગસ્થ વાણવ્યન્તર દેવના સુખને ઓળંગી જાય છે. બે માસના પર્યાયવાળે શ્રમણ નિન્ય અસુરેન્દ્ર સિવાયના નવ નિકાયના ભવનવાસી દેવોના સુખને ઓળંગી જાય છે. ત્રણ માસના પર્યાયવાળા શ્રમણ નિન્ય અસુરકુમારે દેવોના સુખને ઓળંગી જાય છે. ચાર માસના પર્યાયવાળ શ્રમણ નિન્થ ચન્દ્ર અને સૂર્ય સિવાયના ગ્રહગણ, નક્ષત્ર અને તારારૂપ તિષિક દેના સુખને ઓળંગી જાય છે. પાંચ માસના પર્યાયવાળે શ્રમણ નિગ્રંથ ચન્દ્ર અને સૂર્યરૂપ તિષિક દેવોના સુખને ઓળંગી જાય છે. છ માસના પર્યાયવાળે શ્રમણ નિગ્રન્થ સાધમ અને ઈશાન દેના સુખને ઓળંગી જાય છે. સાત માસના પર્યાયવાળે શ્રમણ નિગ્રંથ સનસ્કુમાર અને મહેન્દ્ર દેવના સુખને ઓળંગી જાય છે. આઠ માસના પર્યાયવાળે શ્રમણ નિગ્રંથ બ્રહ્મક અને લાન્તક દેવોના સુખને, નવ માસના પર્યાયવાળે શ્રમણ નિર્ચસ્થ મહાશુક્ર અને સહસ્ત્રાર દેવના સુખને, દસ માસના પર્યાયવાળે શ્રમણ નિર્ચન્થ આનત, પ્રાકૃત, આરણ અને અશ્રુત દેવના સુખને, અગિયાર માસના પર્યાયવાળો શ્રમણ નિર્ચન્થ ગ્રેવેયક દેવના સુખને, અને બાર માસના પર્યાયવાળે શ્રમણ નિર્ગસ્થ અનુત્તરપપાતિક દેના સુખને ઓળંગી