SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૪ ] શ્રી કપૂરવિજયજી વિવેકરૂપી મંત્રનું સેવન કરી. વિવેકનું એવું સામર્થ્ય છે કે તે ભવવનના મૂળથી ઉચ્છેદ કરી નાંખે છે. ' • વિવેક ખીજો સૂર્ય અને ત્રીજું લેાચન છે. તે અંતરમાં પ્રકાશ કરે છે, માટે બીજી બધી વાત મૂકીને એક વિવેકના જ અભ્યાસ કરી. ’ ક્ષમા, મૃદુતા, સરલતા અને સ ંતોષનુ સેવન કરી ક્રોધાદિક કષાયના પરિહાર કરા. ’ 6 · જ્યાં સુધી રાગદ્વેષનું જોર છે ત્યાં સુધી સંસારના અંત આવવાના નથી, અને રાગદ્વેષ ટળ્યા કે તરત જ પરમપદની પ્રાપ્તિરૂપ મેાક્ષ સહજ છે. ' હું ભળ્યે ! કલ્પિત અમૃતમાં મૂંઝાશે। નહિ, મેાક્ષસુખમાં પ્રીતિ ધરી સમતા અમૃતનુજ સેવન કરો. ’ ‘ મનરૂપી મેરુના રવેચેા કરી, ચેાગગ્રંથરૂપી સમુદ્રને મથી, સમતારૂપી અમૃત મેળવી અનુભવ રસનુ` પાન કરે. ’ સમતા અમૃતનું પાન કરી સ્વભાવરમણવડે આત્માનુ ભવ કરનાર ઉદાસીન પુરુષને રાગદ્વેષાદિક વિકાર શું કરે?’ 6 · જેનાથી કષાયતાપ ઉપશમે અને આત્મામાં સહજ શાન્તિ પ્રસરે એવા જ અભ્યાસ સદા ત્તવ્ય છે. ’ શ્રીમદ્ આનદઘનજી મહારાજ આવા જ પવિત્ર લક્ષથી શ્રી શાંતિનાથ પ્રભુની સ્તવના કરતાં વિનતિરૂપે કહે છે કે -
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy