________________
[૨૯૬ ]
શ્રી કરવિજયજી સદ્ધિવડે સ્વમાનવ જીવન સફળ કરવા જે ઉપદિયું છે તે યથાર્થ લક્ષમાં રાખી ભવ્ય જાગૃત થઈ સકળ દુખસંહારણી ધર્મકરણ સદ્ભાવથી સેવવા જે સફળ પ્રવૃત્તિ કરશે તે જન્મમરણ સંબંધી સકળ તાપને ઉપશમાવી, અપૂર્વ શાંતિને અનુભવ કરી અનુપમ સુખમાં નિમગ્ન કરનાર પૂર્વોક્ત શમ રસને સારી રીતે આસ્વાદ લઈ શકશે. કર્મની વિચિત્રતાથી થતી વિવિધ અવસ્થામાં તટસ્થ બુદ્ધિ રાખી આત્માના સહજ નિરુપાધિક સ્વરૂપ સામે જ દષ્ટિ સખી સહુને સમાન ભાવથી જેનાર પુરુષ જ શમામૃતનો અનુભવ કરી અંતે અક્ષય અનંત સુખના અધિકારી થાય છે, એમ જણાવી હવે ગ્રંથકાર મેક્ષસાધનરૂપ ક્રિયાની હદ (મર્યાદા) બતાવે છે. ૨,
મક્ષસુખ મેળવી આપે એ ગમાર્ગ જેને અભ્યાસ છે એટલે એગમાર્ગ સાધવા જેની અભિલાષા જાગૃત થઈ છે તેને તદનુકૂળ પ્રવૃત્તિ કરવારૂપ બાાકિયા સેવવાની જે જરૂર પડે છે, તેને કંઈક ખ્યાલ ઉક્ત એગ સંબંધી થોડું ઘણું સ્વરૂપ જાણવાથી-વિચારવાથી સહેજે થઈ શકશે. યદ્યપિ યોગના અસંખ્ય ભેદે કહ્યા છે તે પણ ગાષ્ટકમાં ભેગનું સામાન્ય લક્ષણ આવી રીતે કહ્યું છે કે “મોળ ચોકનાથો, સણાચાર ' જે સકળ કર્મમળથી મુક્ત કરી આત્માને અક્ષય અનંત અવ્યાબાધ એવું મોક્ષસુખ મેળવી આપે, આત્માને સકળ જન્મમરણની ઉપાધિથી છટ કરી શાશ્વત સુખ સાથે જોડી દે તે “ગ” સર્વ સદાચારરૂપ તીર્થકર ગણધરએ કહેલો છે. જેમાં અનેક માર્ગથી વહેતી આવતી નદીઓ અંતે સમુદ્રમાં મળે છે તેમ રાગદ્વેષરૂપ વિકારને વજી