________________
[ ૨૬૬ ]
શ્રી કપૂરવિજયજી
છે તેવું જ પાળે છે, અથવા પાતે મેલે છે થાડુ અને કરે છે ઘણું, તે સહુના શ્રેયમાં જ રાજી હાય છે, સરલપણે પાતાથી ખની શકે તેટલું પરહિત કરવા તત્પર રહે છે અને હઠ–કદાગ્રહરહિતપણે હિતવચનને સાંભળે છે, તિવચનને માન્ય કરે છે, તેમ જ તદનુસાર આચરણ પણ કરે છે.
શાસ્ત્રમાં ફક્ત અષ્ટ પ્રવચનમાતા(પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ) ના જાણકાર અને તે પ્રવચનમાતાનું શ્રદ્ધાપૂર્વક પાલન કરનાર સાધુને જ્ઞાની કહીને ખેાલાવ્યા છે, પરંતુ પ્રમાદશીલ એવા નવ પૂ`ધરને પણ અજ્ઞાની કહીને ખેલાવ્યા છે, તે પૂર્વોક્ત ન્યાયે કરી જ્ઞાનની સફળતા અથવા નિષ્ફળતાને લઇને જ સમજવું. ગમે તેટલું ભણી જાય પણ જ્યાં સુધી તેનું સમ્યગ્ પરિણમન ન થાય ત્યાં સુધી તે તત્ત્વજ્ઞાન અથવા સભ્યજ્ઞાન કહેવાય જ નહિ, અને તેવા સભ્યજ્ઞાન-દર્શનવિના તત્ત્વથી ચારિત્રની પ્રાપ્તિ સંભવે જ નહિ. સભ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન ( શ્રદ્ધા) એ સમ્યક્ચારિત્ર પ્રાપ્તિનાં કારણ છે. સચ્ચારિત્રવડે જ તેમની સાકતા છે, તે વિના તે નિષ્ફળ થાય છે, પરંતુ જ્યારે ત્યારે પણ સભ્યજ્ઞાન-દર્શન ચાગે જ ચારિત્ર સમ્યક્ રીત્યા પ્રાપ્ત થાય છે, તે વિના તે પ્રાપ્ત થતુ જ નથી માટે જ શાસ્ત્રકારે સમ્યગજ્ઞાનની પ્રધાનતા કહી છે. એવા સમ્યજ્ઞાનને માટે જ મુમુક્ષુ જનાએ અહેાનિશ યત્ન કરવા ઉચિત છે. થાડું પણ સમ્યજ્ઞાન આત્માને અત્યંત હિતકારી થાય છે તેા પછી વિશેષ જ્ઞાનનુ તેા કહેવું જ શું? તે તા અવશ્ય હિતકારી થાય જ. તેના વડે સર્વ અજ્ઞાન અને માહઅધકારના અનુક્રમે નાશ થઇ જાય છે. અર્થાત્ સમ્યગજ્ઞાન