________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૭૯ ]
પેઠે ભ્રમણુ-રમણ કરે છે તેને અન્ય વિષયેા કેવા વિરસ લાગે છે તેનું શાસ્ત્રકાર પાતે જ પ્રતિપાદન કરી બતાવે છે. ૧.
અનંત જ્ઞાનાદિક ગુણેાના સમુદ્ર એવા પરમાત્મપ્રભુના સ્વરૂપનું જેમને યથાર્થ ભાન થયું છે તેવા વિશુદ્ધ વિભુની જેમને પૂર્ણ પ્રતીતિ થઈ છે, અને એવા સર્વજ્ઞ, સર્વદેશી', સહજાનંદી અને સર્વ શક્તિમાન પ્રભુના પરમપદમાં જ જેમને લીનતા લાગી છે એવા મહાશયેાના સહજ સુખનું યથા વર્ણન કરવુ પણ મુશ્કેલ છે. પરમાત્મ પદ્મના જ કામી પુરુષા જે સ્વાભાવિક સુખ-શાંતિને અનુભવે છે તે સુખનેા જેને સાક્ષાત્ અનુભવ થાય છે તે જ યથાર્થ જાણી શકે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજે તેના એક પદમાં આછે! ચિતાર આપ્ટે છે તે ખાસ મનન કરવા ચેાગ્ય છે.
( રાગ સારંગ )
હમ મગન ભયે પ્રભુ ધ્યાનમે–એ ટેક બિસર ગઈ દુવિધા તનમનકી, અચિરાસુત ગુનગાનમે. હુમ૦ ૧ હરિ હર બ્રહ્મ પુરંદરકી રિદ્ધિ, આવત નાંહિ કાઉ માનમે; ચિદાનકી મેાજ મચી હૈ, સમતા સકે પાનમેં હુમ૦ ૨ તને દિન તુ નાંહિ પિછાન્યા,મેરો જન્મ ગુમાવ્યેા અજાનસે', અમ તા અધિકારી હેાઇ બેઠે, પ્રભુ ગુન અખય ખજાનમે, હુમ૦ ૩ ગઈ દીનતા સમ હી હમારી, પ્રભુ તુજ સમકિત દાનમે; પ્રભુ ગુનઅનુભવકે રસ આગે, આવત નહિ કાઉ માનમેં હુમ૦૪
જીનહી પાયા તિનહી છિપાયા, ન કહે કાઉકે કાનમે; તાલી લાગી જખ અનુભવકી, તમ જાતે કાઉ સાનમે' હુમ૦૫