________________
[ ૧૦૦ ]
શ્રી કપૂરવિજયજી દ્રોહ-અપકાર કરવાની બુદ્ધિરૂપ વિજળી, ભયંકર વાયુ અને ગર્જન નાવડે સાંયાત્રિક (વહાણવટી) લેકે ઉત્પાતરૂપ સંકટમાં પડે છે. ૪
એવા અત્યન્ત ભયંકર સંસારસમુદ્રથી નિત્ય ભયભીત થયેલા જ્ઞાનીઓ તે ભવસમુદ્રને સર્વ પ્રકારના પ્રયત્નથી તરી જવાના ઉપાયને ઈચ્છે છે. ૫ .. तैलपात्रधरो यद्वद् , राधावेधोद्यतो यथा ।
યાદવનાર સ્થાત્, મામીતત્તથ મુનિ દા જેવી રીતે તેલથી સંપૂર્ણ ભરેલા પાત્રને(આખા નગરમાં ફરતાં) ઉચકીને ચાલનારને તથા રાધાવેધ (નીચે રાખેલી તેલની કડાઈમાં ઉપર ગોઠવેલા ફરતા ચક્રો વચ્ચેની પૂતળીનું પ્રતિબિંબ જોઈ તેની ડાબી આંખની કીકી વિંધવાની ક્રિયા) સાધનારને સાવધાનતા રાખવી પડે છે તેવી સાવધાનતા ભવભી મહામુનિ સંયમ-કરણી કરવામાં રાખે છે. ૬.
જેમ બાવન પલના તેલથી સંપૂર્ણ ભરેલા પાત્ર-થાળને ધારણ કરનાર મનુષ્ય મરણના ભયે રાજાના કહેવાથી બધા
ટામાં ફરી ત્યાં થતાં નાટકાદિને નહિ દેખતો અપ્રમત્તપણે એક પણ ટીપું પાડ્યા સિવાય લઈ આવ્યો અને જેમ રાધાવેધ સાધવામાં તત્પર થયેલે, જેનું બીજે કયાંય ચિત્ત નથી એ એકાગ્રચિત્તવાળો હોય તેમ સંસારથી ભય પામેલા મુનિ ચારિત્રક્રિયામાં એકાગ્રચિત્તવાળા હોય છે.
વિષે વિષય વસ, વઢવ વૌષધના तत् सत्यं भवभीताना-मुपसर्गेऽपि यन्न भीः ॥७॥ વિષનું ઔષધ વિષ (સપનું ઝેર ઉતારવા લીંબડે ચવ