________________
[ ૮૬ ]
શ્રી કપૂરવિજયજી.
શુદ્ધ નયે વિચારતાં શુદ્ધ-સહજ પાયા પ્રત્યેક આત્મામાં તુલ્યપણે છે તેથી અને અશુદ્ધ–વિભાવ પર્યાયે તુચ્છ હાવાથી સ નચમાં મધ્યસ્થપરિણતિવાળા સાધુને તે અભિમાનને માટે થતા નથી.
क्षोभं गच्छन् समुद्रोऽपि, स्वोत्कर्षपवनेरितः । गुणौघान् बुद्बुदीकृत्य, विनाशयसि किं मुधा १ ॥ ७ ॥
સામુદ્રાને ધારણ કર્યા છતાં, આત્મશ્લાઘા કરવારૂપ પત્રનથી પ્રેરિત-ચલિત થઇ, ક્ષેાભ પામતા તુ પેાતાના ગુણ્ણાને ટાળી નાંખી વ્યર્થ શા માટે ગુમાવી દે છે ? ૭.
મુદ્રા–સાધુવેષની મર્યાદા સહિત ( સમુદ્ર ) હેાવા છતાં પણ પેાતાના ઉત્કષૅ –અભિમાનરૂપ પવનથી પ્રેરિત થઇ ક્ષેાભ પામતે ગુણુના સમૂહને પરપાટારૂપે કરીને ફોગટ કેમ વિનાશ કરે છે? જેમ સમુદ્રને પત્રનથી પરપાટારૂપે કરી પાણીના નાશ કરવા ન ઘટે, તેમ ઉત્તમ પુરુષને ઉત્કર્ષ થી પેાતાના ગુણના નાશ કરવે! ન ઘટે.
निरपेक्षानवच्छिन्ना-नन्तचिन्मात्रमूर्तयः ।
યોનિનો મહિતો?-વજોન૫૫નાઃ || ૮ ||
માન અપમાનની કલ્પનામાત્ર જેમને શમી ગઇ છે એવા નિ:સ્પૃહી અને અખંડ અનંત જ્ઞાનને ધારણ કરનારા ચેગી પુરુષા સદા જયવતા વર્તે છે. ખરા શાશ્વત સુખના અથીજનાએ આત્મલાઘાના દોષથી સદ ંતર દૂર રહેવુ જોઇએ. ૮.
અપેક્ષારહિત, અનવચ્છિન્ન-દેશમાન રહિત, અનન્ત-કાળ