SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [૮૫] પિતામાં ઊંચાપણાના દષ્ટિ–દેષથી ઉત્પન્ન થયેલ સ્કર્ષ (મદ) જવરને ઉતારવા [ શાન્ત કરવા માટે ] પૂર્વપુરુષસિંહોનાં ચરિત્રે સંભારી લઘુતા-નમ્રતા ધારવી. ૪. પિતાની ઉચ્ચપણની દ્રષ્ટિના દોષથી ઉત્પન્ન થયેલા સ્વાભિમાનરૂપ જવરની શાન્તિ કરનાર, પૂર્વ પુરુષરૂપ સિંહેથી પોતાની અત્યન્ત ન્યૂનપણાની ભાવના છે. शरीररूपलावण्य-ग्रामारामधनादिभिः । उत्कर्षः परपर्यायै-श्चिदानन्दघनस्य कः ? ॥ ५॥ શરીર, રૂપ, લાવણ્ય, ગામ, આરામ અને ધન પ્રમુખ જડ-ક્ષણવિનાશી વસ્તુઓના સંબંધવડે જ્ઞાનાનંદી આત્માને મદ–અહંકાર કરવો કેમ ઘટે? અર્થાત્ ન ઘટે. ૫. શરીરના રૂપ, લાવણ્ય(સન્દર્ય), ગામ, આરામ-બાગબગીચા અને ધનાદિ, આદિ શબ્દથી પુત્ર-પૌત્રાદિ સમૃદ્ધિરૂપ પરપર્યાય-પદ્રવ્યના ધર્મવડે ઉત્કર્ષ—અતિશય અભિમાન જ્ઞાનાનન્દવડે પૂર્ણ પુરુષને શું હોય ? અર્થાત્ કંઈ પણ ન હોય. પ્રાયઃ કઈ પારકા ધનવડે ધનવંતપણું ન માને. શુદ્ધ પ્રામસાજોન, પર્યાપાર પરમાવતા અશુદ્ધાથાપટવાદ્, નો મહામુને ! ૨ | પ્રત્યેક આત્માને શુદ્ધ જ્ઞાનાદિક ગુણ-પર્યાયે (સિદ્ધોની જેમ) સરખા ભાવ્યા છતાં અને ચાર ગતિરૂપ અશુદ્ધ પર્યાયે તજવા ગ્ય હોવાથી તત્વવેત્તા જ્ઞાની મહાત્માને તે મદ માટે ન જ થઈ શકે. ૬.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy