________________
લેખ સંગ્રહ : ૬ :
પણ નથી; ફક્ત જ્ઞાનવડે ખરેખરા નિ ય હાય છે. ૩.
સેયમાત્રને જે જાણે છે તે
[ ૮૧ ]
જ
જાણવા ચેાગ્ય વસ્તુને જ્ઞાનવર્ડ જાણતા મુનિને કયાંય ગેાપવવા—છુપાવવા ચેગ્ય નથી, તેમ કયાંય છાંડવા ચેાગ્ય કે છેાડી દેવા ચેાગ્ય નથી, તેા તેમને ભયથી કયાં રહેવાનુ છે ? અર્થાત્ તેવા મુનિને કયાંય ભય નથી.
एकं ब्रह्मास्त्रमादाय, निघ्नन् मोहचमूं मुनिः । बिभेति नैव संग्राम - शीर्षस्थ इव नागराट् ॥ ४ ॥
માહુરાજાના લશ્કર સામે સગ્રામમાં મુનિમહાત્માએ બ્રહ્માસ્ત્ર લઇને, હસ્તિ સમાન નિશ્ચલ બનીને, યુદ્ધના મેાખરે નિર્ભયપણે ઊભા રહીને તે મેહના લશ્કરના પરાભવ કરે છેતેનાથી ભયભીત બનતા નથી. ૪.
એક બ્રહ્મજ્ઞાનરૂપ શસ્ત્રને ધારણ કરી માહરૂપ સેનાને હણુતા મુનિ સંગ્રામના મેાખરા ઉપર રહેલા મદેોન્મત્ત હાથીની પેઠે ભય પામતા નથી.
मयूरी ज्ञानदृष्टिचेत्, प्रसर्पति मनोवने ।
वेष्टनं भयसर्पाणां न तदाऽऽनन्दचन्दने ॥ ५ ॥
જ્યાં જ્ઞાનાષ્ટિરૂપ મયૂરીનું મનરૂપ બગીચામાં વાસસ્થાન હાય ત્યાં આનંદરૂપ ચંદનવૃક્ષમાં ભયરૂપ સત્તુ વેઇન હાતુ નથી. ૫.
જો આત્મજ્ઞાનની દ્રષ્ટિરૂપ મયૂરી(મારણી ) મનરૂપ વનમાં સ્વચ્છન્તપણે વિચરે છે, તેા આનન્દરૂપ બાવનાચન્હનના ઝાડને વિષે ભયરૂપ સોનું વીંટાવું થતું નથી.
;