SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૦ ] શ્રી કપૂરવિજયજી १७ निर्भयाष्टक. यस्य नास्ति परापेक्षा, स्वभावाद्वैतगामिनः । तस्य किं न भयभ्रान्ति - क्लान्तिसन्तानतानवम् ॥ १ ॥ જે મહાત્માએ પાતાના આત્મસ્વભાવમાં જ રમણ કરે છે અને પર જે પાલિક ભાવ તેની ઇચ્છા કરતા નથી તેઓને ભય-ભ્રાન્તિ કે લાંતિની વિપત્તિ અલ્પ હાય છે. સ્વભાવના અદ્વૈતને-એકપણાને પ્રાપ્ત કરનાર એટલે કેવળ આત્મસ્વભાવની પ્રાપ્તિવાળા જેને પરની અપેક્ષા નથી, તેને ભયની ભ્રાન્તિથી થયેલા ખેદની પરંપરાનું અલ્પપણું કેમ ન હાય ? અર્થાત તેને ભયની ભ્રાન્તિથી થતા ખેદ્ય અલ્પતાને પામે છે. भवसौख्येन किं भूरि- भयज्वलनभस्मना । सदा भयोज्झितज्ञान - सुखमेव विशिष्यते ॥ २॥ સંસારસુખ તે ખરેખર ભયરૂપ અગ્નિની ભસ્મ સમાન છે, તેની પ્રાપ્તિથી શું લાભ છે ? પૂર્વોક્ત ભય જે વડે નષ્ટ થાય તે જ્ઞાન જ સુખ આપનાર છે. ૨. ઘણા ત્રાસરૂપ અગ્નિથી ભસ્મીભૂત થયેલા સંસારસુખનું શું પ્રયેાજન છે ? તેના કરતાં તેા હંમેશાં ભયરહિત જ્ઞાનસુખ જ સર્વાધિક છે. न गोप्यं क्वापि नारोप्यं, हेयं देयं च न क्वचित् । क्क भयेन मुनेः स्थेयं, ज्ञेयं ज्ञानेन पश्यतः ॥ ३॥ જે મહાત્માઓને કોઇપણ વસ્તુ ગેાપવવી કે છુપાવી રાખવાની નથી, આરાપ્ય પણ નથી, ત્યાજ્ય પણ નથી તેમ જ દેવા ચેાગ્ય
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy