________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૭૭ ]
૩૩. નીચ જનાએ નહિ સ્પર્શેલુ, કીડાએ નહિ ખાધેલુ ( કરડેલું), ખરાબ વસ્ર-પાત્રમાં નહિ ધરેલું, અને સુગંધ વગરનું તેમ જ ઉગ્ર ગંધવિનાનું પુષ્પ પ્રભુપૂજામાં ઉપયોગી સમજવુ.
૩૪. પ્રભુની ડાબી બાજુએ ધૂપ ઉખેવવા અને બીજોરુ કે જળકુંભ તા પ્રભુની સન્મુખ રાખવા. નાગરવેલી પાન અને ફળ પ્રભુના હાથમાં રાખવાં,
એકવીશ પ્રકારી પૂજા.
૩૫, સ્નાત્ર 1--અભિષેક, ચંદન, દીપ, ધ્રુપ, લ, નૈવેદ્ય, જળ, ધ્વજા-પતાકા, વાસક્ષેપ, અક્ષત-ચેાખા, સેાપારી, નાગરવેલી પાન, રૉકડનાણું, ફળ, વાજિંત્રધ્વનિ, ગીત, નૃત્ય, સ્તુતિ, ઉત્તમ છત્ર, ચામર અને આભૂષાવડે અરિહંત દેવની એકવીશ પ્રકારે પૂજા થઈ શકે છે.
૩૬. સુપર્વ દિવસે તથા તીયેાગ સમયે ભવ્ય જના ઉપરક્ત એકવીશ પ્રકારની પૂજા રચે અને પૂર્વકત રુડી રીતે અષ્ટપ્રકારી પૂજા તે। સદા ય કરે. ભાવ સહિત જે જે રૂડું અને તે બનાવવુ,સ્વહિતકાર્ય માં પ્રમાદવશ શિથિલતા કદાપિ કરવી નહિ.
૩૭. પછી સવિશેષ ધર્મના લાભ મેળવવાની ઇચ્છાએ સ્વચ્છ વસ્ત્રવડે શેભિત છતા અશુચિ માને તજતે ગામચૈત્યે-નગરચૈત્યે જાય.
૩૮. હું જિનમ ંદિરે જઇશ એ રીતે હૃદયમાં ધ્યાતાં ચતુર્થ (ઉપવાસ )નું ફળ પામે. જવા ઊઠે એટલે છઠ્ઠું ( એ ઉપ