________________
[ ૨૬૮ ]
શ્રી કપૂરવિજયજી
ત્તિયાની પાસે દર્શનાર્થે જવું નહિ. કંઇક પણું સરસ ફળ પ્રમુખ લઇને જ જવું, કેમ કે ળવડે જ ફળની પ્રાપ્તિ કરી શકાય છે.
૩૮. પ્રભુની જમણી અને ડાબી બાજુએ અનુક્રમે રહી પુરુષ અને સ્ત્રીએ ઉત્કૃષ્ટ ૬૦ હાથના અને જધન્ય હું હાથના અવગ્રહ ( અંતર ) શકય હાય તે રાખીને શ્રી જિનેશ્વર પ્રભુને વંદન કરવું. ઘરદેરાસરમાં પણ ખની શકે એટલેા અવગ્રહ જરૂર સાચવવે. ( ગુરુમહારાજના પણ યાગ્ય અવગ્રહ સાચનવા ખાસ ફરમાન છે. )
૩૯. પછી ઉત્તરાસન કરી, રૂડી યાગમુદ્રાએ સ્થિત થઇ મધુરી વાણીવડે ભાવિક આત્મા પ્રભુ સમીપે પેાતાની દૃષ્ટિ સ્થાપીને ચૈત્યવંદન કરૂં.
૪. પેટ ઉપર હાથની એ કાણીએ રાખી, કમળના કાશની જેવી એ હાથની આકૃતિ કરી અન્યાઅન્ય (માંહેામાંઢ) આંગળીએ આંતરવાથી ચેાગમુદ્રા થાય છે.
૪૧. ત્યારપછી સ્વસ્થાનકે જઇ પ્રભાત સંબંધી ક્રિયા કરે, અને ભાજન, આચ્છાદન પ્રમુખ ઘરચિંતા કરે.
૪૨. સ્વબંધુએને અને નાકરચાકરેને તેના કાર્ય કરવાનુ જણાવીને પછી પાતે બુદ્ધિના આઠ ગુથ્રાવર્ડ યુક્ત છતા ગુરુ પાસે ઉપાશ્રયે આવે.
૪૩. ( ૧ ) શાસ્રશ્રવણુ કરવાની ઈચ્છા, ( ૨ ) શાસ્રશ્રવણુ, (૩) ગ્રહણુ, ( ૪ ) ધારણા, ( ૫ ) ઊઢું, ( ૬ ) અપેાહુ, (૭) અર્થવિજ્ઞાન અને ( ૮ ) તત્ત્વજ્ઞાન એ બુદ્ધિનાં આઠ ગુણ્ણા છે.