________________
[ ૨૫૨ ]
શ્રી કપૂરવિજ્યજી
( અઘાર ઉપસર્ગરૂપે ) જે વિવિધ વેદના થવા પામી તે કર્મનું અસ્તિત્વ સિદ્ધ કરે છે.
૪. જો કર્મનું અસ્તિત્વ ન હોય તેા મહાવીરસ્વામીના અને કાનેામાં તીક્ષ્ણ ખીલા ગાવાળે કેમ ઠાકયા ?
૫. સંગમે વીર ભગવાનને ઘેાર વીશ ઉપસર્ગો કેમ કર્યો? ૬. ગજસુકુમાલને માથે તેના સસરા સેામીલે ખેરના અગારા કેમ Àપળ્યા ?
૭. ખંધકસૂરિના શિષ્યેાને પાપી પાલકે યંત્રમાં કેમ પીલ્યા ? ૮. સનત્કુમાર ચક્રવત્તી પ્રમુખ સુસાધુએને વ્યાધિવેદના કેમ થવા પામી ?
૯. કોશાંખીનગરીમાં સમૃદ્ધિમાન્ છતાં નિગ્રંથને તીવ્ર ચક્ષુવેદના કેમ થઇ ?
૧૦. નિમરાજાને માદાહવર અને ( સ્ત્રીના ખુડખડાટથી ) અતિ દુ:સહુ પરિતાપ કેમ થવા પામ્યા ?
વલયના
૧૧. સેાળ હજાર યક્ષદેવાથી સેવાતાં છતાં બ્રહ્મદત્ત ચક્રત્તીને અતિ આકરું અધપણુ કેમ પ્રાપ્ત થયું ?
૧૨. આ ભરતક્ષેત્રમાં મેટા પુણ્યના ભડાર સરખા શ્રી વીરભગવાન્ પણ સ્વર્ગથી ચ્યવીને નીચ ગેાત્રમાં કેમ ઉત્પન્ન થયા ?
૧૩. મહાસમૃદ્ધિવત યશસ્વી અવંતીસુકુમાલનું શરીર ઉજ્જયિની નગરીમાં શીયાલણીએ કેમ ભક્ષણ કર્યું ?