________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૧ ] ૪ સંઘયણ, કાળ અને બળની હાનિ, દુષમ આરો તથા રેગાદિકનાં બાનાં કાઢીને નિરુદ્યમી જી વ્રતનિયમની સુખદાયક શૈલીને ત્યાગ કરી બેસે છે. આવા સ્વેચ્છાચારી પ્રમાદી જીવો સ્વપરહિતને વિનાશ કરે છે અને પરિણામે બહુ દુ:ખી થાય છે.
પ તેથી આત્મહિત સાધવામાં તેવી અનર્થકારી ઉપેક્ષા સુજ્ઞજનોએ કરવી નહીં.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨૫૬ ]
વચનામૃત.
૧ સાચો કલ્યાણને માર્ગ પ્રાપ્ત થ જીવને પરમ દુર્લભ છે.
૨ “શાસ્ત્ર ઘણું મતિ શેડલી, શિષ્ટ કહે તે પ્રમાણ.”
3 હજારો ઉપદેશ વચન સાંભળવા કરતાં તેમાંનાં થોડાં પણ ગ્રહણ કરવાં-વર્તનમાં મૂકવાં વિશેષ કલ્યાણકારી છે.
જ્ઞાની પુરુષની ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને બે મહાન દેષ આડા આવે છે. એક તો હું જાણું છું-સમજુ છું એવું અભિમાન જીવને રહ્યા કરે છે, તેને બીજું વિષયપરિગ્રહાદિકમાં વિશેષ રાગ વતે છે.
૫ આત્માથી જનોને આત્મપ્રાપ્તિને ખરે રસ્તો બતાવેઆત્માના સ્વરૂપને ઓળખાવે અને માયા–જાળથી મૂકાવે