________________
[ ૧૬ ]
શ્રી કપૂરવિજયજી
૪. ચેતનને ચેતન પરિણામ હાય અને જડને જડ પિરણામ હાય એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે તે પર્યાય છે. વિચાર કરવાથી આ યથા લાગશે.
વાત
૫. ( તીવ્ર રાગદ્વેષમય ) ગ્રંથીના ભેદ થવામાં જે વી - શક્તિ જોઈએ તે થવાને અર્થે જ જીવાન સત્સમાગમ, સદ્વિચાર અને સદ્ઘ થના પરિચય નિરંતરપણે કરવા શ્રેયભૂત છે.
૬. આજે આપણે કરીએ છીએ તેમાં કાઇ એવી વાત રહી જાય છે કે જેથી ધર્મ ’ અને ‘ જ્ઞાન ’ આપણને પાતાને તથારૂપે પરિણમતા નથી અને કષાય તેમ જ મિથ્યાત્વ( સ ંદેહ )નું મંદપણું થતું નથી, માટે આપણે આપણા જીવન-કલ્યાણના ફ્રી ફરી વિચાર કરવા ચેાગ્ય છે.
૭. સદેહુ એ છે કે આ જીવ ભવ્ય છે કે અભય ? મિથ્યા ષ્ટિ છે કે સભ્યગ્લિષ્ટ ? સુલભમેધિ છે કે દુર્લભમેાધિ ? અલ્પ સંસારી છે કે અધિક સંસારી ? આના ઉત્તર આપણને સમજાય તેવા પ્રયત્ન કરવા જોઇએ.
૮ પરમશાન્તિયુક્ત શ્રુતના વિચારમાં ઇન્દ્રિયનિગ્રહપૂર્ણાંક આત્મપ્રવૃત્તિ રાખવાથી સ્વરૂપસ્થિરતા અપૂર્વ પણે પ્રગટે છે.
૯ પ્રાણીમાત્રના રક્ષક, ખંધવ ને હિતકારી એવા કાઇ પણ ઉપાય હાય તા તે વીતરાગના ધર્મ જ છે.
૧૦ ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સત્ શ્રુતસેવા અલૌકિક ફળદાયી છે. અમૃત સમાન છે.