________________
લેખ સગ્રહ : ૩ :
[ ૩૨૧ ]
૩૧૧. જ્ઞાન, ચારિત્ર અને કષાયશાન્તિરૂપ પરમ દુર્લભ ધન જેમને પ્રાપ્ત થયેલ છે તે મનુષ્યને ખરા ધનવાળા તે માકીના બધાને સદા નિર્ધન કહ્યા છે.
૩૧ર. પાપણ ધન કરાવનારા વિષયભાગેાવડે કાણુ તૃપ્તિને પામેલ છે ? ચહાય તા તે દેવ હાય કે દેવેન્દ્ર હાય અથવા રાજા હાય કે ચક્રવતી હાય.
૩૧૩. આ આત્મા જ્યારે શાંતરસમાં ઠરી જાય છે ત્યારે તે પાતે જ મહાઉત્તમ તીર્થરૂપ છે અને જો એને શાંતરસ સાંપડતા જ નથી તેા તેને બીજી તીર્થ નકામુ છે.
૩૧૪. શીલવ્રતરૂપી જળમાં સ્નાન કરતાં આ જીવને જે શુદ્ધિ થવા પામે છે તેવી શુદ્ધિ પૃથ્વી ઉપર રહેલાં સર્વે તીર્થોમાં સ્નાન કરનારની થતી નથી.
૩૧૫. ધૈયાનું પાલન કરવામાં તત્પર એવા જેએ રાગાઢિ ઢાષના ત્યાગરૂપ ભાવસ્નાન કરે છે તેમને ખરી નિમ ળતા પ્રાપ્ત થાય છે, પણ કેવળ જળવડે સ્નાન કરનારને તેવી નિળતા થવા પામતી નથી.
૩૧૬. પવિત્ર જ્ઞાન–નીરવડે આત્માને સદા ય કરાવવું, જેથી જીવ જન્માંતરામાં પણ નિર્મળતાને પામે.
ભાવનાન
૩૧૭. પિતાના વીય અને માતાના રુધિરથી પેઢા થતા સ અશુચિમય દેહને વિષે રહીને જે જડમતિવાળા જીવેા પવિત્ર થવાનુ વાંચ્યું છે તેને નષ્ટ થયેલા જાણવા.
૩૧૮. સપ્તધાતુમય અશુદ્ધિવાળા આ દારિક શરીરમાં પવિત્રપણાનુ અભિમાન રાખે છે તે મનુષ્યા નહીં પણ પશુઓ છે.
૨૧