________________
લેખ સંગ્રહ : ૩:
[ ૩૧૫ ]
૨૬૭. મનને પ્રમાદ ઉપજાવનારી અને સુખશાંતિ આપનારી ક્ષમા નામની કુળવંતી કન્યા સાથે લગ્ન કરી, હું ભદ્ર ! તારે તેને સદાય સેવ્યા કરવી.
૨૬૮. ક્ષમા આદરવાથી પૂર્વસંચિત દુ:ખદાયક કર્મ ક્ષીણુ થઈ જાય છે અને ચિત્ત ભય તથા કષાય વગરનું, શુદ્ધઅવિકારી અને છે.
૨૬૯. સુમતિ, સહિષ્ણુતા, મૈત્રી, સમતા, કરુણા અને ક્ષમા એ સને મેાક્ષન્તના સુખને દેનારાં જાણી તેને શ્રદ્ધાપૂર્વક યથાર્થ ભાવે સેવવા.
૨૭૦.
જો આત્માનું હિત ઇચ્છતા હા તા ભયંકર ભવભ્રમણથી ભય પામ, જિનશાસન ઉપર પ્રીતિ રાખ અને પૂર્વીકૃત પાપના પસ્તાવા કરી તેથી વિરમ,
૨૭૧. નીચ સંગતિ તજવી અને અનેક અવગુણુને ઉત્પન્ન કરનારા નમળે! સગ તા સદા તજવા; કેમકે એથી સદ્ગુણી માણસ પણ ઘેાડા વખતમાં જ હલકેા પડી જાય છે.
૨૭૨. સકાળે સુખદાયક એવા સત્સંગ જ શાણા જનાએ કરવા, કેમકે એથી જ ગમે એવા ગુણહીન માણસ પણ ઉન્નતિને પામી શકે છે.
૨૭૩. દુનની સંગતિથી સારા સજ્જનાનું આચરણ મલિન થવા પામે છે. જુએ, રાહુના પડછાયાથી સૂર્યના પણ
પરાજય થવા પામે છે.
૨૭૪. જ્ઞાની પુરુષાએ રાગાદિક મહાદાષાને દુર્જન સમા