________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૯૧ ] અનંતા ભવપર્યંત દુ:ખ દેનારું વિષયભાગરૂપી વિષ સેવવું તે સારું નથી.
૭૮. ઇંદ્રિયજનિત વિષયસુખ સાચું સુખ નથી, પણ કલ્પના માત્ર છે. દુ:ખ દેવામાં જ કુશળ એવું તે વિષયસુખ કર્મની વૃદ્ધિ માટે થાય છે.
૭૯. અશુભ વિષયામાં પ્રવતતા ઉન્માર્ગગામી ઇંદ્રિયારૂપી ચપળ અશ્વાને સ્થિર કર, વૈરાગ્યરૂપી લગામથી વશ કરી તેમને સન્માર્ગે સ્થાપન કર.
૮૦. વિષયમાં પ્રવર્તે લી પેાતાની ઇંદ્રિયા જ કષાયવશવતી જીવને દુ:ખદાયી શત્રુરૂપ છે.
૮૧. જ્યારે આત્મા માહુના સંગથી ઇંદ્રિયાના છ દે વતે છે ત્યારે તે દુઃખદાયક એવા પાતે જ પેાતાના શત્રુ બને છે. ૮૨. નિર'તર વિષયામાં પ્રવૃત્ત થયેલી ઇન્દ્રિયાને, સમ્યગ જ્ઞાનભાવનામાં લીન કરી સ્વહિત સાધવામાં રક્ત મની નિગ્રહીત કરેા-વશ કરેા.
૮૩. જે અજ્ઞાની છત્ર વિષયાભિલાષાથી ઇંદ્રિયાનાં સુખમાં લલચાય છે તે રાગેાને પેદા કરવાના ઉદ્યમ કરવા જેવું કરે છે અને તેને જ સુખ માની લે છે; પરંતુ પરિણામે તે તે કષ્ટ જ પામે છે.
૮૪. આત્મકલ્યાણ સાધવાના મારથને સફળ કરવા સુજ્ઞજના જે શ્રમ સેવે છે તે જ પરમતત્ત્વરૂપ છે, એવુ જ્ઞાની પુરુષાનું કથન છે.
૮૫. ઇંદ્રિયાને સારી રીતે ક્રમવાવડે અને રાગદ્વેષના જય