________________
[ ૨૯૦ ]
શ્રી કપૂરવિજયજી
૬૯. જે મૂઢમતિ જના જિનેશ્વરાએ પ્રરૂપેલા સર્વ સુખના મહાનિધાન જેવા ધર્મ અંગીકાર કરતા નથી તેમના જન્મ નિરક જાય છે.
૭૦. જે સ્વહિતકારી કાર્યાંના અનાદર કરી પાપકર્મોમાં રક્ત થાય છે તે ચિત્તને ખાળે છે, ક્લુષિત કરે છે, પછી મહાદુ:ખદાયી સ્થિતિને પામે છે.
૭૧. જો તમને દુઃખ અપ્રિય-અનિષ્ટ લાગતું હાય અને સુખ પ્રિય લાગતું હાય તેા વીતરાગ પરમાત્માના પવિત્ર ધર્મનું સેવન કરે.
૭ર. વિશુદ્ધ એવા સંકલ્પથી—દૃઢ નિશ્ચયથી સજ્જના સ્વપ જ પ્રયાસવડે ધર્મને ઉપાસે છે-આરાધે છે એ અત્યંત આશ્ચર્યકારક હકીકત છે.
૭૩. ધર્મ જ દુ:ખ કે સંકટથી જીવાતું સદા ય રક્ષણ કરનાર છે, તેથી હું ભવ્યજના! અનંત સુખદાયી એવા ધર્મનુ સેવન કરવાના જ યત્ન કરે.
૭૪ સદા શાશ્વત સુખને દેનારા જૈનધર્મ તે પ્રસન્ન મનથી સેન્ગેા–આરાધ્યા નથી; તેથી જ તું આ ભવમાં દુ:ખ પામ્યા કરે છે. આકરાં કર્મ કરે છે તેના તને કેાણ મચાવશે ?
૭૫. વિષયાંધ બનીને તુ જે કટુક ફળવિપાક ઉદય આવ્યે છતે
તૃપ્તિ નથી પામ્યા તે જીવ વિષયભાગથી શી રીતે તૃપ્તિ
૭૬. દેવલાકમાં યશ્રેષ્ઠ ભાગ અનતી વાર ભાગવીને જે જીવ અત્યારે આ મનુષ્યભવના તુચ્છ પામશે ?
૭૭. તત્કાળ પ્રાણુનાશક હળાહળ ઝેર ખાધું ભલું, પણ